________________
૧૦૮
આગમ જ્યોત વિષયની વાસનાની સાહજિકતા
તેમ વિષયોને અંગે પણ બારમા દેવલેક કે નવ ગ્રેવેયક સુધીને કંઈ સમજાવવું પડે તેમ નથી. અર્થને અંગે, કામને અંગે ઉપદેશ કરે પડે તેમ નથી. કેઈપણ છેકરાને ગળ્યું ગળજે અને કડવું કાઢી નાંખજે તે કઈને કઈ માએ શીખવ્યું? કહે કે સારા શબ્દથી સુખ થવું, ઘંટડી વગાડીને છેક રાજી થાય તે કઈમાએ શીખવ્યું? ચપટી વગાડી તે રેતે હોય તે બંધ થાય તે કઈ માએ શીખવ્યું, તે કોઈએ શીખવ્યું નથી. સવાભાવિક છે.
દરેક વિષેને અંગે વિચાર કરીએ, છોકરાને ઉના પાણીને છોટે ભાગે તે રૂવે, તે કોણે શીખવ્યું? ઇન્દ્રિયના-ખાટા-મીઠા, ટાઢા-ઉના, સુગંધ-દુધ, સારા-ખરાબ શબ્દ આદિ વિષયે કોઈને શીખવવા પડતા નથી. શાસ્ત્રકાર શીખવવા જાય તે સે વાળાને એક ભણાવવા જેવું થાય. જ્ઞાનસંજ્ઞા અને અનુભવજ્ઞજ્ઞા
શાસકાર જ્ઞાનસંજ્ઞાએ જણે પણ અનુભવ જ્ઞાને નહિ ત્યારે દુનિયા અનુભવસંજ્ઞાએ જાણું રહેલી છે. ત્યાં શાસ્ત્રકાર જ્ઞાનસંજ્ઞાની વાત કરે તે શું કામ લાગે? એક માણસ ખાઈ રદ્ઘ છે તે રસની મીઠાશની વાત કરે, તેની જોડે વાત કરનારે બરાબર કહે છે. છતાં તે સાંભળવાને અંગે આપણે કાનથી સાંભળીએ છીએ. કાનમાં બહેરાશ હાય તેમ નથી. પરંતુ દુધપાકને રસ જે જીવના ગળા ઉપર ને કાન ઉપરને તે બે મેળવી જીવે, આંખે દેખવામાં દેખે છે કે નહિ? અધુરૂં જ્ઞાન છે? તે ના કેમ નથી? આપણું જીભ દ્વારાએ જે જ્ઞાન તે અનુભવ સંશાનું જ્ઞાન, ચક્ષુશ્રોત્ર દ્વારા જે જ્ઞાન તે જ્ઞાન સંજ્ઞાનું જ્ઞાન. તેમ આ દુનિયા અર્થ-કામની અનુભવ સંજ્ઞામાં પડી છે તેની આગળ તેનું જ્ઞાન કરાવવાની કિંમત શી?