________________
આગમ જ્યોત તીર્થકર હોય તે વખતે પણ જીવને ફાયદે-શ્રદ્ધા હોય તો પણ સમ્યકૃત્વમાં આવવાનું તેમના વચન દ્વારા બને. શાસન એવું નામ તે વચનનું નામ. તીર્થ એટલે શું?
ભગવતીસૂત્રમાં કહ્યું કે-“તિરાં અંતે તિઘં? તિહાં રે તિરં? તારનાર કોણ? શાસન કે તીર્થકર કહેવું પડ્યું કે-તીર્થકર તીર્થને કરનારા છે. પણ તીર્થ તે આ ચતુર્વિધ સંઘમાં બાર અંગનું જ્ઞાન છે તે. શાસન નામ કેવું? તે વચનનું તીર્થકર તે તીર્થ નહિ પણ શાસન તે તીર્થ. તીર્થકર હયાત હોય તે વખતે પણ તીર્થકરના કાકા-ભાણેજ હેય તેનું માન સન્માન કરે તે તરી જાયને? ત્રિશલમાતા વિગેરે ક્ષે કેમ ન ગયા? વચનની આરાધના એ ધર્મ કેમ?
સૂયગડાંગમાં લખ્યું છે કે-તીર્થકરના સંબધે, રાગના સંબંધ શ્રદ્ધાના સંબંધે આત્મા તરી શકતું નથી પણ તેમના વચનના બળે તરી શકે છે. ત્યારે તીર્થકરના વચનને પ્રકાશ કરડે સાગરેપમ સુધી ચાલુ રહે છે. પચાસ લાખ કોડ સાગરેપમ સુધી ભગવાન ગઢષભદેવજીને મોક્ષમાર્ગ ચાલુ રહ્યો તેમના જીવતાં પણ લાખ પૂર્વ સુધી શાસન ચાલ્યું, તે પણ વચનના પ્રભાવે, ત્યારે વચનની આટલી બધી સ્થિતિ હોવાથી જિનેશ્વર ભગવાનના વચનની આરાધના એ ધર્મ છે. સાપેક્ષ રીતે તીર્થકર કરતાં પણ વચનની મહત્તા વધુ
તીર્થકરની મહત્તા નહિ, પણ વચનની મહત્તા. હું આ લેકેને ઉપદેશથી તારૂં. હીરામાં તેની કિંમત પણ દડીયાની નહિ. કેમ તારૂ? તે વિચારથી તીર્થંકર. તીર્થકરને માનવા તૈયાર, પણ વચન દ્વારા તેનું આ મહત્વ. તીર્થકર થયા, કેવલજ્ઞાન થયું, પણ શાસનની પ્રવૃત્તિ ન દેખી તે દેશના બંધ કરી. પિતે વચનને દુનિયામાં