________________
પૂઆગામોદ્ધારક શ્રી જ - aa00 | ભાગ્યાનાસોર્ડ
[ આગમ ચેતના દ્વિતીય અંકમાં શરૂઆતના ત્રણ વર્ષ શ્રી સૂયગડાંગસૂત્રના વ્યાખ્યાને સળંગ આવેલા, પણ કાળબળે શ્રદ્ધા–મેધા આદિના વિષમ પરિવર્તનથી એકધારું લખાણ રૂચિકર ન થતું હોવાની વાત ધ્યાન પર આવવાથી ગતવર્ષે આ વિભાગમાં જરા નવીનતા આણેલ અને “માનું ” લૈક ઉપરના વ્યાખ્યાને આપેલા તેમના વ્યાખ્યાને હજી ઘણું છે, પણ તે આગળ ઉપર રાખી આ વર્ષે વરરાજના ધર્મ ડિશના લેક ઉપરના ૨૮ વ્યાખ્યાનેને સંગ્રહ પૂ. આ. શાસનપ્રભાવક શ્રી હેમસાગર સૂરીશ્વરજી મ. પાસેથી મળે છે, તેમાંથી થોડાક વ્યાખ્યાને અહીં વ્યવસ્થિત કરી આપ્યાં છે. . ]
IHRINGURIMINEN OLUBUHENOM
'મમ મા -
વ્યાખ્યાન ૧
वचनाराधनया खलु धर्म-स्तद्वाधया त्वधर्म इति । इदमत्र धर्मगुह्य, सर्वस्व चैतदेवाऽस्य ॥
૨૦૦૨ના ભા. શુ ૧૧ વાર શનિ તા.-૭–૯સંસારિક શક્તિઓમાં પ્રયત્નની જરૂર
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ષડશક પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં જે શક્તિ છે, તે શક્તિઓ જેમ પ્રયત્નથી પ્રાપ્ત થાય છે. તેમ પ્રાપ્ત થયેલી શક્તિઓનું પાલન અને વધવું પણ પ્રયત્નથી થાય છે. પ્રયત્ન વગર પ્રાપ્તિ, રક્ષણ, ટકવું, વૃદ્ધિ