SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આગામ જ્યોત વાક્યથી પિતાની સંયમરૂપ નિગ્રંથ પ્રવચનને આદરવાની અશક્તિને એકરાર જાહેર રીતે કરતા હતા અને પછી તે ગુહી ધર્મ જે દ્વાદશ વ્રત રૂપ છે તે અંગીકાર કરતા હતા. આ બધા બનાવની ઉપર નજર નાંખનાર મનુષ્ય સહેલાઈથી સમજી શકશે કે “શાસ્ત્રોમાં શ્રદ્ધેય રેય અને આચરણય ત્રણે પ્રકારે સંયમને જ અગ્રપદ અપાયું છે, અને ભગવાનની દેશનામાં પણ ના વા યુતિ વગેરેથી સંયમને જ બેધ તરીકે ગણી તેને જ મુખ્ય કચેય તરીકે જણાવેલ છે.” આ બધાને સરવાળો કરતાં અસંયમને મુખ્ય રાખવે જરૂરી ગણાય. < A SSAg85 મનનીય સુવાક્યો...” * જન્મને ભય હેય તે સાચે જ્ઞાની. પિતાની અપૂર્ણતા સમજે તે સાચું જ્ઞાની. સંસ્કારની ગુલામીમાંથી છૂટવા મથે તે જ્ઞાની. * વીતરાગ અવસ્થાને વિકાસ તે જ્ઞાનને પરિપાક. ! જ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાઓમાં તીવ્રરૂચિપણું તે જ્ઞાનનું ફળ. < 3
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy