________________
(૮
આગમ ન્યાત રૂપ–રસાદિ ઉપર અવસર્પિણને પ્રભાવ
ધ્યાન રાખવાની જરૂર છે કે અવસર્પિણી કાળને પ્રભાવ મનુષ્યના આયુષ્ય અને શરીરાદિની હાનિ કરવા સાથે પુદ્ગલેના વર્ણ, અને રસાદિની હાનિ કરનારે થાય છે, અને તેટલાજ માત્રથી તે કલને અવસર્પિણી કહેવામાં આવે છે, અને તેથીજ શાસ્ત્રકારો ५५ यत्र समये सभये रुपरसादीनां हानि : सा अवसर्पिणी मेम અવસર્પિણ શબ્દની વ્યુત્પત્તિ કરતાં મુખ્યતાએ પુદગલના રૂપ, રસાદિની અને ગૌણપણે તેના આધારે થતા અને અનુભવાતા શરીર અને આયુષ્યાદિકની હાનિ જણાવે છે, અર્થાત જીવ અને અજીવને આશ્રીને થતા ઔદયિક, પારિમિક ભાન ઉપર તે અવસર્પિણી કાલને પ્રભાવ પડે છે એમ સ્પષ્ટ સમજાવે છે. ક્ષાપશમિકાદિભાવ ઉપર અવસર્પિણીના પ્રભાવને અભાવ
તેથી જીવના ઓપશમિક, લાયોપથમિક કે ક્ષાયિક ભાવ ઉપર કઈ પણ જાતને પ્રભાવ અવસર્પિણી કાલને પડતે નથી, એમ સ્પષ્ટ થાય છે અને તેથી જ અવસર્પિણીની શરૂઆતથી લગભગ નવ કેડીકેડ સાગરોપમ સુધી જે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ, રક્ષણ, રક્ષણના ઉપાયે અને તેની વૃદ્ધિ થતાં પરમદશાની પ્રાપ્તિ જે નહિ થએલી તે પણ ભગવાન રાષભદેવજીની વખતે થઈ તેમાં અવસર્પિણીને પ્રભાવ નડતું નથી. સર્વકાલે કેવલજ્ઞાનની સર્વદા સરખવાટ
તેમજ ભગવાન ઋષભદેવજી પછી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા એક કડાકોડ સાગરોપમ થયા, છતાં ભગવાન ઋષભદેવજીના કેવલજ્ઞાન અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજના કેવલજ્ઞાનમાં એક અંશ જેટલે પણ ફરક નથી અને તેથી જ કેવલજ્ઞાન એકજ પ્રકારનું માનવામાં આવેલું છે, એટલે અવસર્પિણી કાલને પ્રભાવ ક્ષાયિક એવા જે આત્માના કેવલજ્ઞાન રૂપી ગુણ પર પડયે હેત