________________
૭૭
વર્ષ ૪-૫. ૧ , પકાર દ્રષ્ટિની મુખ્તાએ વિચારણા કરી. યશોદા સાથેના લગ્નમાં પરોપકારિતાની ઝાંખી
હવે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને મહારાજા સમરવીરની પુત્રી યશેદા સાથે થયેલે જે વિવાહ સંબંધ છે, તેમાં પણ પરોપકારની દ્રષ્ટિની મુખ્યતાએ વિચાર કરવાને છે.
હકીકત એવી છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જ્યારે બાલ્યદશા ઉ૯લંઘન કરીને યૌવન દશાને પ્રાપ્ત થયા ત્યારે મહારાજા સિદ્ધાર્થને ભગવાન મહાવીર મહારાજને વિવાહ કરવા માટે વિચાર છે, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું લક્ષ્ય વિષયેથી વિમુખ હેઈને મહારાજા સિદ્ધા થને ભગવાન મહાવીર મહારાજને વિવાહ કરવા માટે કહેવું એ ઘણું જ આકરું લાગ્યું અને તેથી મહારાજા સિદ્ધાર્થ પિતાને તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના વિવાહ સંબંધીને વિચાર ત્રિશલામાતાને જણાવ્યું. મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલામાતા અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજના વિવાહને વિચાર કરે છે.
છતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજની વિરક્ત અને નિર્વિકાર દશા દેખીને વિવાહ કરવા સંબંધી એકદમ મહાવીર ભગવાન આગળ વાત કરવાનું સાહસ કરતા નથી, પણ શ્રમણ ભગવાન મહાવીરનું ચિત્ત વિવાહ તરફ વાળવા માટે તેમના ગઠીયાઓને જણાવે છે.
તેથી ભગવાન મહાવીરના ગઠીયાએ ભગવાન મહાવીરને પરણવાને આગ્રહ કરે છે, છતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજ તે ગઠીયાઓની આગળ સંસારથી વિરક્તપણની વાતે કરે છે અને પિતાને અભિપ્રાય ચક્કસ દીક્ષા લેવાને છે. એમ ફરમાવે છે અને તે વખતે એમ પણ સ્પષ્ટ શબ્દોમાં સૂચવી દે છે કે “માતપિતાના જીવતાં સુધી હું દીક્ષા નહિ લેવાને