________________
૧૪૮
'આગમોત નેહના પરિણામની કલ્પના આ પૂર્વે જણાવ્યા પ્રમાણે માતપિતાના નેહની પરાકાષ્ટા અવધિજ્ઞાનથી જાણી અને પછી સામાન્ય જ્ઞાનથી વિચાર્યું કે જે માતા પિતાને આટલે બધે સનેહ છે અને એમના જીવતાં જે હું તેમને છેડી દીક્ષા ગ્રહણ કરીશ. તે શાસ્ત્રમાં જેમ સનેહના અધ્યવસાયથી આયુષ્યને ઉપક્રમ થઈ મરણ થવાનું કહેવાય છે, તેવી રીતે આ માતાપિતા પણ સ્નેહની પરાકાષ્ઠાએ પહોંચેલા હે હેવાથી તે સ્નેહના અધ્યવસાયને અંગે મરણ પામશે પણ જીવતા રહેશે નહિ, એટલું જ નહિ પણ આ માતા-પિતાને સ્નેહ એટલી બધી પરાકાષ્ઠાએ પહોંચેલે છે, અને એ ગાઢ થઈ ગયેલ છે કે જેને લીધે તેઓ સ્નેહના અધ્યવસાયે મરવા છતાં પણ સનેહના સામ્રાજ્યને લીધે હા મહાવીર' એવી રીતે પુત્રપણાને અંગે સંકલ્પ વિકલ્પ કરતાં અને આd, રૌદ્રમાં પ્રવેશ કરશે (કુટુંબ-કબીલાની અપ્રાપ્તિ કે પ્રાપ્તિને નાશ એ બને ચિંતવવાવાળાને મુખ્યતાએ આતધ્યાન હોય છે, અને કઈ કઈ વખત તેને લીધે રૌદ્રધ્યાન પણ પરિણમે છે) તેઓ નેહા ધીરપણે કાળ કરશે અને તેથી માતા અને પિતા અને દુર્ગતિ અને અકાળ મરણ એ બંને થાય તે મારે માટે યોગ્ય નથી, માટે મારે તે માતા-પિતાની હયાતી સુધી દીક્ષા ન લેવી. માતા-પિતાની બારમા દેવલેકની પ્રાપ્તિ .: દીક્ષાની પરિણતિની અદ્વિતીયતા છે, છતાં પણ રોકવી પડશે. આ ઉપરથી સહેજે સમજી શકીશું કે માતા ત્રિશલા અને સિદ્ધાર્થ મહારાજાનું શ્રાવકધર્મ અને સંલેખનને આરાધવાપૂર્વક બારમે દેવલેકે નિશ્ચિત જવાનું હતું તે જાણવા માટે અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો એમ માની શકીએ નહિ, કદાચ એમ કહેવામાં આવે કે તે માતાપિતાને બારમે દેવલેકે જવાના બનાવને જે અવધિ જ્ઞાનના ઉપયોગથી દેખે, તે જ અવધિજ્ઞાનથી એ પણ બનાવ