________________
આગમત, દીક્ષાને અંગે થએલ ઠરાવની અધમતા - જેઓ દીક્ષાના વિરોધી છે, તેઓ શાસ્ત્રના અને સરકારના કાયદાઓ કરતાં પણ મનઘડંત નવા નવા કાયદાઓ દીક્ષાને રેકવા માટે કરવાની કૂટનીતિમાં કાચા રહેતા નથી. બાળમરણનું પ્રમાણ તેના આંકડા જાણનારની છાતીને વિંધાવી નાખે એટલું ભંયકર આવવા છતાં તેને કારગર ઉપાય તેઓને કર નથી. બાળકોના પષની મુશ્કેલી દૂર કરવા માટે તે બાળકના માતાપિતાને ખેરાક, ષિાક કે અન્ય કોઈપણ રીતિએ મદદગાર થવાને તૈયાર થવું નથી. બાળકની વ્યાધિઓના નિવારણ માટે ચિંતાને છોટે પણ જેઓને અંગે લાગતું નથી. શાસનની હેલનાના નામે હડધૂત થવાનાં કાર્યો કરવાવાળાઓ કમનસીબની બેકારી ટાળવા માટે કેઈપણ તે બોબસ્ત કરવા કેઈપણ ગામવાળે તૈયાર થયેલ નથી. જન્મ કે દીક્ષાના સ્થાનના સંઘની માલિકી કઈ?
ઉપર જણાવેલું બધું કરવાવાળો હોય તે પણ શાસ્ત્રકાર કે નીતિકાર તેવાઓને માલિકી આપતા નથી, તે પછી આજકાલના શ્રદ્ધાન્ય અને વ્રતની વાડમાંથી વેગળા પડેલા લેકે દીક્ષા માત્રને અંગે એટલે પાકી ઉંમરની દીક્ષા હોય તે પણ ગામને, રાજ્યને કે પિતાને કઈ રીતિએ રજા દેનાર તરીકે ગણાવવા માગે છે? જો કે તેના વિરોધી હિલચાલવાળા સંસ્થાના સંચાલકે છે, ગામના શેઠીઆ હે કે મોટા રાજ્યના માલિક છે, પણ તે બધાએ તેમની અન્યાયભરી બંધણી બીજાને માથે લાદવામાં ધૂળ ફાકતા જ થાય છે, દીક્ષાર્થીઓએ પિતાના આત્માને ઉદ્ધાર કરવામાં તેવા સંચાલક, તેવી સંસ્થા વિગેરેની અંશે પણ દરકાર કરી જ નથી. બમણુ ભગવાન મહાવીર મહારાજને દીક્ષામાં માબાપની રજાને અસંભવ
આ હકીકત એક પ્રસંગ તરીકે માત્ર અશે જણાવી છે, પણ થાલુ પ્રસંગમાં તે એટલું જ લેવાનું છે કે દુનિયાદારીની દષ્ટિએ તે