________________
આગમજ્યાત
કરતાં જે એમ જણાવે છે કે-ભગવાને અવધિજ્ઞાનથી સ્થિર રહેવા પહેલાં બધું જોયું હતું, અર્થાત્ હું અંગોપાંગ ચલાવવા અધ કરીશ, સવ'થા સ્થિર રહીશ, (માતાનું ગર્ભ સંબંધી શારીરિક દુઃખ મટશે,) માંતાને ગભ ગળી ગયાના, મરી ગયાના કે હરણ થયાના, સંકલ્પ થશે, ચિંતાના શાકસાગરમાં ડુબી જશે, આત ધ્યાનના અગાધ અવટમાં અવટાઈ જશે, આખુ રાજકુલ રડાપીટ કરી મેલશે, મહારાજા સિદ્ધાર્થ પણ દીનતાના દરવાજામાં દાખલ થશે અને સમસ્ત રાજવગને રંજાડવાનું થશે, આ બધુ જ્ઞાનથી જાણીનેજ ભગવાન મહાવીર મહારાજે અંગેાપાંગનું સ્થિરપણું કર્યું" હતું.
આવું કહેનારા જો કે જ્ઞાનજીવનના નામે ભગવાનની ભક્તિ કરીએ, છીએ, એમ ધારીને કહેતા હશે, પણ ભગવાનના જ્ઞાનજીવનના નામે ભગવાનની કેવી સ્થિતિમાં મૂકે છે, તે સમજવું મુશ્કેલ નથી, કેમકે તેઓના કહેવા પ્રમાણે મંગાપાંગ સ્થિર રાખવા પ્હેલાં ભગવાને માતા ત્રિશલાની, તેની સખીઓની, મહારાજા સિદ્દાની અને આખા રાજકુટુંબની આ સ્થિર રહેવાને લીધે થવાવાળી હાલત જોઈ હતી, અને તેની દરકાર નહિ કરીને અંગે પાંગનું સ્થિરપણું કર્યું હતું એમ માનવું પડે અને જો તેમના એ અભિપ્રાય પ્રમાણ બધી થવાવાળી અવસ્થા જાણીનેજ અગાપાંગનું સ્થિરપણું હાય, તેા પછી અંગેાપાંગ ચલાવવાની વખતે શાષકણ તે ત્રિશલા માતા વિગેરેની અવસ્થાની ખરાબી જાણવાનું કારણ જણાવે છે, તે વાસ્તવિક હાય એમ મનાય નહિ, વળી એ કારણથી ગોપાંગ ચલાવવાનું થયું, એમ પણ કહેવાય નહિ. તેમના અભિ માર્ચ તા કેાઈ ત્રાહિત માણસને તેા એટલા સુધી કહેવાના વખત આવે કે સામાન્ય રીતે આખા જગતને થતું અને દરેક માતાઓને જરૂરીઆતપણે ભાગવવું પડતું એવું સામાન્ય શારીરિક દુઃખ ટાળવા માટે માતાને, તેની સખીએાને, પિતાને તથા સમગ્ર રાજકુટુંબને આવી પડતા દુઃખના દરિયાના વિચાર ભગવાન મહાવીર મહારાજે ર્યું નહિ, માટે વાસ્તવિક રીતે તા એજ માનવું ઉચિત જણાય છે