SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજાત સ્પર્ધકને અસંભવ હોય છે, અને તેથી કરીને શ્રી જિનેશ્વર દેવેને અપ્રતિપાતી કે વર્ધમાન પણ પણ અવધિ હોય છે. શ્રી વીર ભગવાનને લેકાવધિ (૦રી હરિ go ર૦૮) ઉત્પન્ન થસેલ જ છે. પ્રશ્ન –મતિજ્ઞાન વગેરે વિશુદ્ધિક્રમથી લભ્ય છે. એમ સ્વીકાર્યા છતાં પ્રાપ્તિ કમ કેમ જણાવતા નથી? તેમજ વિશુદ્ધિ તારતમ્યતા કેમ જણાવતા નથી, કારણ કે તેવા પ્રકારની ધારણા રહિત એવા જીવને કૃતનું ગ્રહણ અતિશયવાળું જોવામાં આવે છે. વળી તેવા પ્રકારના કૃતથી રહિત છતાં રેહક વગેરેને મતિજ્ઞાનને અતિશય કહેવાય છે, અને તેવા પ્રકારના મતિ, કૃતથી રહિત એવા જીને અવધિજ્ઞાન થાય છે. અવધિજ્ઞાન રહિત એવા, જીવને પણ મન:પર્યવજ્ઞાન છે. - ઉત્તર-વિશુદ્ધિના નિમિત્તભૂત અધ્યવસાયનું વિચિત્રપણું તે પ્રસિદ્ધ જ છે! આ પ્રશ્ન ૪૧-દ્વાદશાંગી મૃત પશમ ભાવમાં કેમ કહેવાય છે? કારણકે તે દ્વાદશાંગી શ્રત કેવલજ્ઞાનથી જોયેલા પદાર્થોના કથનરૂપ છે, અને કેવલજ્ઞાન એ તે ક્ષાયિક ભાવ છે, અને તે કેવલજ્ઞાનના વિશ્વાસથી ભગવાને નિરૂપણ કર્યું છે, અને તેથી જ ગૌતમ આદિ ગણુધરેએ તે માન્યું છે. ઉત્તર-જે દ્વાદશાંગી શ્રત છે, તે કેવળજ્ઞાનથી જેએલા પદાર્થના કથનરૂપ જ છે. આથી જે કેવલજ્ઞાનથી સર્વ પદાર્થને જાણીને તેમાં જે પ્રજ્ઞાપનીય પદાર્થો છે, તે પદાર્થોને તીર્થકર ભગવાન કહે છે. તેથી તેમના વચનગથી કહેવાયેલા પદાર્થો જગતને વિષે લાપશયિક એવા શ્રુતજ્ઞાનથી શક્તિમાન થવાય છે. એ માટે એમણે કહેલા પદાર્થોને બેધ શ્રોતાઓને ક્ષપશય થયે છતે જ થાય છે. એ કારણથી ક્ષાપશમિક ભાવમાં દ્વાદશાંગી થત જણવું.
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy