________________
વર્ષ ૪-૫, ૧ છે કે મને હર એવા વૃંદાવનમાં શિયાળપણું સારું કે જે દુનિયાદારીની સ્થિતિથી જાનવરની અપેક્ષાએ અને તેમાં પણ અધમ જાનવરપણું હેવાથી શિયાળપણું સર્વથા નકામું છે. તે પણ તે શિયાળપણામાં પાંચે ઈન્દ્રિયના તથા મન, વચન, કાયાના સ્થાન અને સંતાનના સુખે છે. માટે તે સારું ગણીને તેને ઈચ્છવા લાયક જણાવે છે. અને તે શિયાળપણાની અપેક્ષાએ વૈશેષિકની માનેલી મુક્તિને ઉપહાસ કરતાં જણાવે છે કે વૈશેષિકની મુક્તિ તે કેઈપણ વખતે એટલે ભૂલેચૂકે પણ હું છું નહિ. મોક્ષના સાધનભૂત એવા ધર્મમાં સુખનું સ્થાન
આ એક ઉપહાસ તરીકે જણાવેલી વાતને તૈયાયિક અને વૈશેષિકની માનેલી મુક્તિની આરાધના માટે સ્થાન ન આપીએ તે પણ સ્વાભાવિક રીતે કઈ પણ મુમુક્ષુ જીવ સુખના નાશની અપેક્ષાએ ધર્મમાં પ્રવર્તવાવાળો ન હોય એ સ્પષ્ટ જ છે.
સામાન્ય રીતે ધર્મમાં પ્રવર્તવાવાળે પણ પાપ કે જે દુઃખનું કારણ છે. તેને નાશ ઈરછે છે. અને દરેક શાસ્ત્રોમાં પાપના નાશને માટે જ ધર્મના અનુષ્ઠાને બતાવેલા છે, કેઈપણ શાસ્ત્રકારે પુછ્યું કે જે સુખનું કારણ છે. તેના નાશને માટે એકપણ ધર્માનુષ્ઠાન કરેલું નથી
ખુદ નિયાયિકે અને વૈશેષિકોએ પણ પિતાના મતમાં વિન અને પાપનો નાશને માટે જ પ્રાયશ્ચિત્ત અને મંગલાદિ માનેલા છે. પરંતુ કેઈ પણ સ્થાને તેઓએ પુણ્યના નાશને માટે ઈ પણ અનુષ્ઠાન, પ્રાયશ્ચિત્ત કે મંગલાદિ કરવાનું જણાવેલું નથી, સામાન્ય રીતે નીતિની અપેક્ષાએ ધર્મનું જે થોડwયુવા-નિરાશેયાલિસિસ અને એમ ધર્મનું લક્ષણ જણાવતાં આનુષંગિક ફળ તરીકે પણ અભ્યદયને જણાવે છે, પરંતુ કોઈપણ નીતિશાસ્ત્રકારે અભ્યદય કે સુખના નાશનું કારણ ધમ હોય એમ જણાવેલું નથી. કર્મનાશા નદીના જલસ્પર્શની અનિષ્ટતા કેમ?
વળી વૈશેષિકેએ કમનશા નામની નદી કે જે કાશી અને