________________
આગામત મતિ' એ શબ્દ પણ તનાન જ છે. બીજાને જણાવવામાં સામર્થ્યવાન શબ્દ છે. અતિજ્ઞાન ગમે તેવું પ્રશલહેય પણ તેવામાં શબ્દ વિના અન્યને જણાવવાનું સામર્થ્ય નથી. મતિજ્ઞાત કારણ તે છે, કેમકે શ્રુતજ્ઞાન અતિપૂર્વકજ છે. મતિજ્ઞાનનું પ્રગટીકરણ પણ શ્રુતજ્ઞાનના પતિથી જ છે. અવધિજ્ઞાન, મતાપર્યાવજ્ઞાન તથા કેવલજ્ઞાનનું સ્વરૂપ પણ શ્રતથીજ (શબ્દથી જ) વાગ્ય-વાચક ભાવે પ્રગટ કરી શકાય છે.
વાંસુરી વાચ્ય–વાચક ભાવે પ્રગટ ન થાય ત્યાં સુધ્ધ મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન કે થાત કેવલજ્ઞાન પિતાના સ્વરૂપને પ્રકાશ અન્યને આપી શક્તા નથી.
ઉપચૂલા સાધ્વીજીને કેવલજ્ઞાન થયું છે. તેઓ ગોચરી (કેવલી છતાં) લાવ્યા છે પણ તેમના કેવલજ્ઞાની અકાપુત્ર આચાર્યને ખબર પડી છે? નહિં જ! તે ખબર કથાર પડી? કૃતથી જ ને ! ચંદનબાલા સાધ્વીજીને કેવલજ્ઞાન થયાની ખબર મૃગાવતીજીને પણ નથી જ પડી. પ્રકાશક તે શ્રુતજ્ઞાન જ છે. શ્રુતજ્ઞાન પિતે જ શબ્દ છે. શબ્દ કૃતરૂપ છે. પણ તે શ્રત તેમજ તે તિ શુ એમ કૃતની વ્યુત્પત્તિ છે.
મતિ જ્ઞાનાદિ ચાર જ્ઞાને વ્યવહારમાં ઉપગી નથી, માટે સ્થાપ્ય (એક તરફ રાખી મૂક્વા યોગ્ય) છે. આ વ્યાખ્યા પહેલા વાકયને સિદ્ધાંતરૂપ તથા બીજા વાકયને હેતુરૂપ લેવાથી થાય છે. પહેલા વાકયને હેતુરૂપ તથા બીજા વાકયને સિદ્ધાંતરૂપ લેવાથી બીજી રીતે વ્યાખ્યા એમ થશે કે શ્રુતજ્ઞાન વિના બાકીના ચારે જ્ઞાનેના ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા થતા નથી માટે તે સ્થાપ્ય (સ્થાપનીય) છે.
કરીને યાદ રાખો ! બેય પ્રકારે વ્યાખ્યા સમજી લ્યો ! અતિજ્ઞાન (શ્રત વિના) સ્થાપ્ય છે, માટે તે જ્ઞાને ઉશ,