SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશસમુદ્દેશઅનુજ્ઞાનું રહસ્ય શ્રુતજ્ઞાનની મહત્તા - (૩) [ પૂ. આગમેદ્ધારક આચાર્યદેવશ્રીએ પ્રસંગે પ્રસંગે આગમોની અર્થવાચના છૂટક જે આપેલી તેમાંની નંદીસરીની એક વાચનાને ભાગ સંક્ષેપમાં વ્યવસ્થિત કરી અહીં રજુ કર્યો છે. પુણ્યપ્રભાવક શાસનધુરંધર આગમધર મહાપુરૂષના અદ્વિતીય જ્ઞાનની ઝલક આમાં શેડી જોવા મળે છે. ] ટીકાકાર મહારાજા શ્રીમાન મલધારી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી અનુગદ્વાર સૂત્રની ટીકા કરતાં, પ્રથમ પાંચ જ્ઞાનનું સ્વરૂપ કહેવા રૂપ નીસુત્રને પ્રથમ કહેતાં જણાવે છે કેor of quota પાંચ જ્ઞાનનું સ્વરૂપ કથન તેજ નદી છે. નંદી એજ મુખ્ય મંગલ છે. નંદી મુખ્ય મંગલ હેવાથી જ જેને શાસનની દરેક ક્રિયામાં પ્રથમ તેને સ્થાન છે. - પ્રશ્ન થશે કે સમ્યગ દર્શન, સમ્યક્ ચારિત્ર, આત્માનું કે અનંતવીર્ય એ તમામ આત્માના અપૂર્વગુણે શું મંગળરૂપ નથી ? અથવા નથી માનતા? તે બધાને મંગલરૂપ ન જણાવતાં એકલા જ્ઞાનને જ મંગલરૂપ કેમ જણાવ્યું? માત્ર જ્ઞાનનું જ કીર્તન શા માટે? સમ્યગ દર્શનાદિ તમામને મંગલ જરૂર માનીએ છીએ, એ તમામ વિશ્વનાશક છે, કર્મ નિજારાના કારણે છે જ પણ જ્ઞાનને મંગલરૂપ કહેવાથી આ તમામને મંગલરૂપ નથી માનતા એમ માનવાને કારણ નથી. દુનિયામાં પણ ઈતર લેકે કેઈપણ કર્માભે ગણપતિની સ્થાપના કરે છે. ત્યારે શું તેઓ મહાદેવાદિ નથી માનતા માને તે મહાદેવને પણ છે. અહિં જ્ઞાનને મંગલરૂપ ખાસ કહેવાને હેતુ એ છે કે
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy