SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત દેવે નહિ” એ કીધું તે ઉચિત કર્યું છે કે નહિ? લબ્ધિવન્ત સાધુઓને શાળા પ્રત્યે લબ્ધિ ફેરવવાનું પણ કેમ કીધું નહિ? વિશ્વગુરૂ તીર્થકર કેવળી છે, અને આવનાર ગોશાળે અપમાન કરે છે તે પણ સહન કરવાનું કેમ કીધું? આ બધા પ્રશ્નોમાં કેવળી તીર્થકર છે, તેથી ભારે કમી ગશાળા માટે વાસ્તવિક ઉપાયરૂપ ઉપેક્ષા ભાવ સેવવાનું જણાવે છે. ચુપ રહેવામાં લાભ છે. વધુ પડતુ’ કરવામાં લાભને બદલે નુકશાન છે, એ માધ્યસ્થ ભાવને પરમાર્થ છે. પ્રદ ભાવના. માધ્યસ્થ ભાવ એટલે જૈન શાસનની મશહૂર રાજનીતિ છે. સાધર્મિકેના સમ્યકત્વ-દેશરવતિ-સનવિરતિ ધર્મ ટકે તે સારૂ માધ્યસ્થ ભાવ છે. જેવી રીતે દેશના વેપારને ધમધોકાર ચલાવવા માટે રક્ષક નીતિરૂપ જકાત પરદેશી માલની આયાત પર નાંખવી પડે છે, તેના જેવી આ રક્ષક નીતિરૂપ માધ્યગ્ય ભાવ છે. જેન શાસનના અભ્યદય માટેની ઉભી કરાતી જકાત રૂપ પ્રમોદ ભાવના છે, તીર્થકરેની જીવનચર્યાની ગણધર ભગવતેના જીવન પ્રસંગોની, શાસનમાન્ય પૂર્વધર, સ્થવિર, આચાર્ય, ઉપાધ્યાય, શ્રમણ ભગવંતેના આત્મ હિતકર માનસિક કાયિક પ્રસંગેની અને શાસનમાન્ય ગુણગણ વિભૂષિત શ્રાવકશ્રાવિકાઓના શુભ-શુધ્ધ પ્રસંગેની અનુમોદના કરવી તે જૈનશાસનના ઉદય માટે ઉભી કરાતી જકાત છે, કારણ કે વધુ ગુણવાળાઓની અનુમોદના કરે અને પિતામાં રહેલી ન્યૂનતાને ધિક્કારીને દેશવટે આપીને હું પણ ગુણગણને ભંડાર બનું, એ માટે આ શાસનમાન્ય-પ્રભેદભાવના ભાવવી તે અમેઘ ઉપાય છે. આ ઠંડું કે ગરમ પાણી એ અગ્નિને એકવનાર છે. તેવી
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy