________________
વર્ષ ૪-૫, ૩
૧૫ કારૂણ્ય ભાવનાનું વાસ્તવિક સ્વરૂપ ભાવદયાને સંપૂર્ણપણે સ્પર્શે છે, તે ધ્યાનમાં રાખવું. માધ્યસ્થ ભાવ.
દુઃખી-દીન જીવોને ગુણ કરવાની અભિલાષાથી માને સિક-વાચિક પ્રવર્તન કરીએ અને તે પ્રવર્તન દ્વારા ગુણ થવાને બદલે અવગુણ થાય અગર થશે એમ ધારીને સર્વશાસનમાં માધ્યસ્થ ભાવના અગર ઉપેક્ષા ભાવ ધારણ કરવાનું ફરમાન છે.
, ગુણાકારમાં હંમેશા વૃદ્ધિ થાય છે, એ માન્યતા પણ ભૂલ ભરેલી છે. જુઓ એકસોની પણ સંખ્યાને અપૂર્ણ ક ા એ ગુણ વાથી ૧૦૦=૨૫ પચીસ આવ્યા. એટલે ગુણાકાર કરવાથી પિણે સો ઘટી ગયા. આથી પૂર્ણાક રકમ સાથે અપૂર્ણાંક રકમને ગુણાકાર કરવો તે ભાગાકારને ભાઈ છે, કારણ કે ૧ ગુણવા કરતાં સને (૧૦૦) ચારે ભાગવાથી પચીસ આવશે. હિસાબ ગુણાકારને અને ફળ ભાગાકારનું આવે, તે ધ્યાનમાં રાખવા જેવું છે. તેવી રીતે કર્મના કારમા પંજા તળે દબાયેલા છના કર્મ એ છે કરવાની મહેનત કરે તે તે ગાઢ-કમી વધુને વધુ કર્મ બંધનમાં ઉતરતા જાય.
તમે કહે કે બિચારા નિર્દોષને ન માર! ત્યારે તે ગાઢ કમી કહે કે તું કહેનાર કોણ? અને નિર્દોષ–સદોષ મારે તપાસવાનું છે, તેમાં તું ડહાપણ કરનારે કેણી માટે તે કીધું તેથી હવે હું વધારે મારીશ.
આ પ્રસંગમાં ઉપેક્ષા રાખી હતી તે ઘણું સારું! પરંતુ દયા કરવા જતાં તે જીવને આપેલે ઉપદેશ નિર્દોષને વધુ સહન કરવા માટે થયું. કેઈ પ્રસંગમાં ઉપદેશ કથન કરવા કરતાં મૌન ગંભીર તાને સ્વીકાર કરવામાં એટલે ચુપ રહેવામાં લાભ છે, . .
જુઓ એક ઉંડા કુવા પાસે ત્રણ વર્ષને છોકરો રમી રહ્યો