________________
૧૬૬
આગસયાત
ધર્મોપદેશ આપી સન્માગ દેવા દ્વારાએ કેમ તારતા નથી?
આ શંકા જરૂર થાય તેના સમાધાનમાં સમજવાનું કે જેમ દેવતાની સિદ્ધિદ્વારા મહામારિને નિવારવાની શક્તિવાળા ઉપકારી પુરૂષ સામાન્ય રીતે તે મહામારિને નિવારવાના બાહ્ય ઉપચાર જાણુતા હાય અને દેવતાના સાધનામાં થાડા વખત તે સામાન્ય ઉપાય ન થાય અથવા ન કરે તેમ ત્રિલેાકનાથ ભગવાન્ તીકર ભગવાના કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તીથ ને સ્થાપીને તે તીથ પ્રવર્તાવવા દ્વારા જે અમાઘ ઉપાય ભવ્યજીવાને સંસાર સમુદ્રથી ઉદ્ધરવા માટે કરવાના છે તેને અંગે કેવલજ્ઞાન ઉત્પન્ન થવા દ્વારા પ્રયત્ન કરી તીથની સ્થાપના કરવામાં તેએ કટીબધ્ધ રહે છે. શ્રી લલિત વિસ્તરાના આકાલ”ના ખુલાસા.
ભગવાન શ્રીજિનેશ્વરમહારાજાએ જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે સામાન્યથી સમ્યક્ત્વ થયા પછી અને નિયમિતપણે વરખેાધિ પ્રાપ્ત થયા પછી પરોપકાર કરનારા કે પરોપકારની નિયમિત પ્રવૃત્તિવાળા હાય છે, તે પછી ભગવાન શ્રીહરિભદ્ર સૂરિજી મહારાજ પ્રણિપાત દંડકની વ્યાખ્યા કરતાં આજ્ઞાખેતે પાર્થવ્યસનિનઃ એમ શ્રીતીથ કરમહારાજાઓનુ સ્વરૂપ જણાવતાં ભગવાન શ્રીજિનેશ્વરમહારાજાઓને સ`કાલમાંજ પરોપકાર કરવાના વ્યસનવાળા કેમ જણાવે છે ? અર્થાત્ શ્રીજિનેશ્વરભગવાન સુ કાલ એટલે સમ્યક્ત્વ પામ્યા હાય કે ન પામ્યા હાય તાપણુ સર્વકાલમાં પરોપકારને કરવાવાળાજ હાય છે, એમ માનવું કે સામાન્યથી સમ્યક્ત્વની અનુક ંપાને લીધે અને વિશેષે વરમેાધિ થયા પછી પરીપકારમાં રમણતાવાલા હાય છે એમ માનવું?
આ શકાના સમાધાનમાં પ્રથમ તા સ શબ્દથી વિવક્ષિત સવ લેવાથી સમ્યક્ત્વ વરમાધિથીજ પરોપકારી કહી શકાય, ભગવાન જિનેશ્વરના જીવાથી કોઈ જીવને પણ કોઈ કાળે અપકાર થયા નથી, પણ પોપચાર નિયન્તિ થયા છે. એમ તો ટાઈપણ