________________
૪-પુ. ૩
૧૬૫
તિય ચ ગતિમાં તે જીવ જાય. પણ તીથ કર નામકમની નિકાચના કર્યાં પછી કાઈ પણ જીવ તિયંચની ગતિમાં જાયજ નહિ', જેમ ક્ષાયિકસમ્યક્ત્વને પામેલા જીવ હાય તે જો કે વ્હેલાં આયુષ્ય ખાંધ્યું હાય છતાં એટલે તે ભવમાં મેાક્ષ ન જાય એવા છતાં પણ ક્ષાયિક સમ્યક્ત્વ પામે, પણ એટલું તેા નકકીજ કે જે જીવે ક્ષાયિકસમ્યક્ત્વને પામવા વ્હેલાં પણ તિયંચનું આયુષ્ય ન ખાંધ્યું હાય તેજ જીવ ક્ષાયિકસમ્યક્ત્વને પામી શકે.
તેવી રીતે શ્રીતીથકર નામકમની નિકાચનાને અંગે પણ એટલું તે ચાક્કસ સમજવું કે શ્રીજિનનામ નિકાચના મનુષ્ય ભવમાંજ થઈ શકે છે અને બીજા તિય ચદિલવામાં દેશવિરતિ સાથેના સમ્યગ્દશ ન અને સમ્યગજ્ઞાન છતાં પણ શ્રીજિનનામકની
નિકાચના થતી નથી.
વળી જેમ ક્ષાયિકસમ્યક્ત્વ પામેલા જીવતિય ચગતિમાં જતે નથી, તેવી રીતે જિનનામને નિકાચિત કરનાર જીવ પશુ તિય ચની ગતિમાં જતાજ નથી. પણ ક્ષાયિક સમ્યક્ત્વવાળા અસંખ્યાત વના આયુષ્યવાળા યુગલીયામાં જાય છે, પણ જિનનામક ને નિકાચિત કરનારા તા ત્યાં પણ જતે નથી.
આ બધાની મતલબ એ જ કે ભગવાન જિનેશ્વર મહારાજાએ વ્હેલા ભવથી મુખ્યતાએ ક્ષાયિક કે ક્ષાયેાપશમિક, સમ્યક્ત્વને સાથે જ લાવે છે, અને જ્ઞાન તા ઔપમિકભાવનું હાતું જ નથી, અને ક્ષાયિકભાવના જ્ઞાનવાળાને જન્મ લેવાના હાતા નથી, માટે ક્ષાયેાપશમિકજ જ્ઞાન સાથે લાવે છે.
એટલે ભગવાન્ જિનેશ્વર મહારાજાએ ગભ દશાથી ક્ષાયિક કે ક્ષાાપશમિક સભ્યજ્ઞાનવાળાજ હાય છે અને જ્યારે તે ભગવાન્ સયમને ગ્રહણ કરે છે, ત્યારે તે તેઓને મનઃપય જ્ઞાન ઉત્પન્ન થાય છે. આટલી બધી ઉંચી સ્થિતિમાં આવ્યા છતાં પણ તે ખીજા અજ્ઞાની કે સામાત્ય ગુણવાળાઓને