________________
આગમજ્યાત
ઉતરવીજ પડે તેવું હાવાથી છેકરાને હાઉ કરીને ડરાવાય તેની માફક સામ્પ્રદાયિક માહથી જાહેર કરાયું કે “કનાશા નદીના જલના સ્પ્રેશ થાય તા યાવજ્જીવન કરેલા પુણ્યના સવથા નાશ થાય છે.” ગંગાજી અને ક`નાશામાં ફરક કેમ?
આ બધી હકીકત માત્ર નૈયાયિક અને વૈશેષિકાને પુણ્યના નાશનેજ અનિષ્ટ પ્રસંગ તરીકે ગણ્યું છે, એટલું જણાવવા માટે જણાવેલી છે અને તેથી એટલું જ સિદ્ધ કરવાનું છે કે જે તે નૈયાયિક અને વૈશેષિક સુખના નાશને પણ સાધ્ય તરીકે માની, સુખના અભાવરૂપ મેક્ષને સાધવામાં શ્રેય ગણે છે, તેા પછી ગગાજીની માફક સામ્પ્રદાયિક માહને અનુસારે પણ જણાવેલા વાકય પ્રમાણે કમ નાશામાં સ્નાન વગેરેના ઉપદેશ કેમ કરતા નથી.? સુખ એ આત્મસ્વભાવ કે પુદ્ગલ સ્વભાવ ?
જગતમાં
'
પ્રથમ તા આ સ્થાને એ વિચારવાની જરૂર છે કે ઇષ્ટ અને અનિષ્ટ ગણાતા પદાર્થો સુખદુઃખના સાધન છે ? કે સુખ દુઃખને પેદા કરનાર છે ? તાત્ત્વિક દૃષ્ટિએ વિચારીએ તે તે ઈષ્ટ પદાર્થોમાં અંશે પશુ સુખ નથી તેમ અનિષ્ટ પદાર્થોમાં અંશે પણ દુખ નથી! સુખ અગર દુઃખ ને દેવું તે આત્માના સ્વભાવ છે, માત્ર ખાદ્ય અનુકૂળ પદાર્થોં દુખ તરીકે આત્માના વેઢન સ્વાને પલટાવવાના ઉપયોગમાં આવે છે.
જેમ ફાનસમાં ધરેલા દીવાની ચારે બાજુ સફેદ કાચ હાય તા તે દીવાનું સ્વાભાવિક અજવાળું બહાર કાચની શક્તિના પ્રમાણુમાં જાય છે. પણ જો તે દીવાની ચારે બાજુ કાઈ ખીજા રંગના કાચ ગેાઠવવામાં આવેલા હાય તા તે દીવાની જ્યાત મહાર નીકળતા જીદ' જ રૂપ ધારણ કરે છે.
તેવી રીતે અહીં પણ સુખના સાધના સફેદ કાચ જેવા છે. અને દુઃખના સાધના રંગવાના કાચની માફક પલટાવવાવાળા છે,