________________
માગે જ સંચરવાવાળા હેવાથી તેઓ જ મોક્ષ માર્ગને સાચા મુસાફર છે. એમ હરકેઈ પક્ષના મુસાફરોને માનવું પડે. ભગવાન જિનેશ્વરના મંદિરમાં પેસવાની મનાઈ કેમ?
આ બધી હકીકતેને સાર એટલે જ છે કે અંગ, મગધ, કલિંગ વગેરે દેશોમાં જૈન ધર્મ અને જૈન ધર્મઓની આવી મક્ષ પરાયણતા દેખીને અંગ, મગધ આદિની અંદર રહેવાવાળા લાખ બ્રાહાણાદિ કુટુંબે જૈન ધર્મની ઉત્તમતા સમજી તેને ચીકારનારા થયા, તેવે વખતે પ્રથમ તે તે અંગ, મગધાદિમાં રહેલા બ્રાહ્મણએ જેન ધર્મને માનનારાઓને સમાગમ જ ન થાય અને પિતાના સમ્પ્રદાયમાં કાયમ રહે તેવી બુદ્ધિથી એવા વાકયને પ્રચાર કર્યો કે સિતાના સાથમાનો જોનારિણી અર્થાત્ રહેજે રસ્તે ચાલતા હોઈએ સામેથી મદોન્મત્ત હાથી આવતું હોય અને તે હાથીથી બચવા માટે જૈન મંદિરમાં જવું નહિ, આ વાકયને વિચારનાર મનુષ્ય સહેજે સમજી શકે તેમ છે સમ્પ્રદાયના મેહનું કેટલું પ્રાબલ્ય આ વાકયમાં રહેલું છે? કે કલાલની દુકાન, વેશ્યાનું ધામ, જુગારખાનું કે એવા કેઈ અધમ, અધમ સ્થાનને નિષેધ કરવાનું આ વાક્ય કહેનારને જરૂરી ન જણાયું પણ વિતરાગ પરમાત્માનું ધામ તેમાં પ્રવેશ થાય તે જ અત્યંત અરૂચિકર અને નિષેધ લાયક જણાયું. કર્મનાશા નદીના જલનો સ્પર્શ એ બીજે નંબરે
આવી રીતે સમ્પ્રદાય મોહને જાળવવાને અનેક ઉપાયે કર્યા, છતાં પણ અંગ, મગધ, કલિંગ, વગેરે દેશો જ્યારે જનધર્મના કેન્દભૂત થઈ ગયા, ત્યારે કાશી, સાકેત વિગેરે દેશમાં રહેલા સર્વસમ્પ્રદાયના નેહવાળાને સ્વસમ્પ્રદાયના માહમાં રાચતા નાચતા રાખવા અને જૈન ધર્મના સંસર્ગથી પણ અટકાવવા માટે કર્મનશા નદી કે જે એળગ્યા સિવાય અંગ-મગધાદિ દેશમાં જવાનું જ નથી અને ગગયાદમાં જaણસને એના