________________
'
આગમોત
વિર નિ. સં.
૨૪૯૪ વિ. સં. ૨૦૨૪ આગામો સં૦ ૧૯
વીસTrગો
વર્ષ ૩
પુસ્તક जुग्गो धम्मस्स નિમg માંગો | વૈશાખ
ધર્મઆરાધનાની સફળતા માટે
૨૧ ગુણેની આવશ્યકતાનું રહસ્ય
(ગતાંકથી ચાલુ) અનંતકાળની વાત શા માટે?
જે વાત આપણા ખ્યાલમાં ન હોય અથવા જેને જાણવા-સમજવા આપણી હાર્દિક તૈયારી ન હોય તેવી અનંતકાળની જન્મ-મરણની, ગર્ભાવાસની અને કર્મજન્ય ઉપાધિઓની વાત શાસ્ત્રકાર જ્ઞાની ભગવંતે સંસારી જી આગળ શા માટે છેડતા હશે?
સ્થળ દષ્ટિથી ન સમજાય તેવી આ વાત છે, પણ દુનિયાના વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે
મરી ગયેલે માણસ પિતાને કેસ ચલાવવા આવતું નથી, તે પિતાની તરફેણના કે વિરુદ્ધના ખરા ખેટા સાક્ષીઓને ઉભા કરી શકતે નથી, તે છતાં સરકારી વકીલેને તેના સંબંધની અનુકૂળ હકીકતે જે કેસમાં આવતી હોય, તે તે કેસ તે રીતે ચલાવે પડે છે. મરણ પામેલે માણસ કેસ ચલાવવા આવતું નથી, પણ સરકારને તે સંબંધમાં ઘટિત વ્યવસ્થા કરી લેવી પડે છે.