________________
છે ક શ કિય નિ વે દન 8
દેવગુરૂકૃપાએ “આગમત નું પ્રકાશન ધીરે ધીરે -તત્વરૂચિવાળા પુણ્યાત્માઓનું માનીતું થઈ રહ્યું છે. : પૂ૦ વાત્સલ્ય સિધુ ગચ્છાધિપતિશ્રીના મંગલ આશીર્વાદથી પૂ૦ આગદ્ધારક આચાર્યદેવશ્રીના અપ્રકાશિત તાત્વિક વ્યાખ્યાને આદિ સામગ્રીને વ્યવસ્થિત કરી પ્રકાશિત કરવાનું કાર્ય પગભર થવા આવ્યું છે.
પરંતુ બે વર્ષના અનુભવના પરિણામે એવું જણાયું છે કે
આ પ્રકાશન ખાસ કરીને પૂ. સાધુ-સાધ્વી ભગવંતેને જ વધુ ઉપયોગી છે તેથી હવેથી આ પ્રકાશન પૂ૦ સાધુ-સાધ્વીઓ અને તત્વચિવાળા એગ્ય ગૃહસ્થાને પહોંચાડવું એ વિચાર થાય છે.
તેથી પ્રકાશનની સુવ્યવસ્થા માટે નીચેની લેજના વિચારી છે. * ગ્રાહક પેજના બંધ કરવી. * ૧૦૧ કે તેથી વધુ રકમ સ્થાયી ફંડ ખાતે રાખવી. * ૧૦૧ થી ઓછી રકમ ભેટ ખાતે રાખવી. તે મુજબ નીચે નેધ બે જાતની આપી છે.