________________
પુસ્તક ૧-લું પાસે મેકલ એ એક અસંભવિત નહિ તે દુસંભવિત તે જરૂર જ છે. મરીચિની શુદ્ધ-ભાવનાભરી ઉપદેશકતા
અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે કેટલાક ગ્રંથકારોના કહેવા પ્રમાણે આ કપિલ નામના રાજકુંવરનું ઉપર જણાવેલું વૃત્તાંત ભગવાન શ્રી ઋષભદેવજીની હયાતિમાં બનેલું છે, અર્થાત એ વચન પ્રમાણે એમ કહી શકાય કે તે મરીચિ પરિવ્રાજકને ઉપદેશકપણાને પ્રભાવ એટલે બધે વિચિત્ર હતું કે જે પ્રભાવમાં અંજાએલે કપિલ નામને રાજકુમાર સાક્ષાત્ તીર્થકર ભગવાન ઋષભદેવજી અને તેમના પરિવારની સેવાના અને તેમના આચરેલા આચારમાં વર્તવાના લાભને પણ ધ્યાનમાં નહિ લેતાં તે મરીચિકુમાર પરિવ્રાજક પાસે જ ત્યાગ માગને ગ્રહણ કરવા આવે છે. આવે વખતે પણ તે મરીચિપરિવ્રાજક તે પિતાના નિત્ય નિયમ પ્રમાણે તે કપિલરાજકુમારને ભગવાન તીર્થંકરના મોગની ઉત્તમતા જણાવવા સાથે પિતાના માર્ગની અધમતા જણાવી તે કપિલકુમારને બીજી વખત પણ સન્માર્ગે જવા માટે શ્રી તીર્થકર ભગવાન પાસે મોકલે છે.
અન્ય કેટલાક ગ્રંથકારોના કહેવા પ્રમાણે તે ભગવાન શ્રી ઋષભદેવજી નિર્વાણ પામ્યા પછી કપિલકુમારને પ્રસંગ બને છે, તે ત્યાં પણ ભગવાન ઋષભદેવજી મહારાજના મેક્ષથી લાખ ક્રોડ સાગરેમે સુધી પટ્ટપરંપરાએ મેક્ષમાર્ગ પ્રવતેલે હેવાથી મોક્ષમાર્ગની સીડીએ ચઢવાવાળા મહાન સિદ્ધપુરુષની પાસે તે કપિલરાજકુમારનું સન્માર્ગના ઉપદેશક એવા મરીચિના કહેવાથી જવું થયું અને તે સિદ્ધપુરુષને મોક્ષપદને પમાડનારે અવ્યાહત માગે તે કપિલને ન રૂએ અને તે મરીચિ પરિવ્રાજકના ઉપદેશ તરફ અત્યંત આકર્ષાએલે હેઈ પાછે તે મરીચિ પાસે જ આવ્યું, અને તે સિદ્ધપુરુષને મોક્ષ માટે અત્યાહત એ પણ માર્ગ પિતાને રૂએ નહિ અને પિતે તમારી જ પાસે એટલે મરીચિપરિવ્રાજક પાસે જ જે પરિ. વાજકપણારૂપ માગે છે તે જ તેને અનુસરવા માગે છે એમ સ્પષ્ટ