________________
પુસ્તક ૧-લું છે કે પરોપકારવૃત્તિમાં નિરત થએલે મનુષ્ય સ્વાર્થભેગની સીમાએ પહોંચેલી ચક્રવર્તીની ઋદ્ધિ કરતાં પરોપકારમાં જન્મ પામતી અને પર પકારમાં પરિણમતી તીર્થંકરપણાની અદ્ધિને અનંતગુણ અધિક ગણી શકાય તેવી ઋદ્ધિ તરફ વગર વિચાર્યું વિકવૃત્તિએ પણ મરીચિકુમારને જીવ આકર્ષાય અને તેથી ચક્રવર્તીની ઋદ્ધિને ભેગને છેડી શ્રી તીર્થકર ભગવાનની ઋદ્ધિની છાયામાં પણ વસવાનું કરે.
(જો કે મરીચિકુમારની દીક્ષા વખતે મહારાજા ભરતે ષડને જય કરી ચક્રવર્તિપણને અભિષેક પ્રાપ્ત કરેલ નથી, તે પણ ભગવાન રૂષભદેવજીના કેવળ વખતે જ મહારાજા ભરતને ચરિત્ન ઉત્પન્ન થઈ ગએલું છે અને તેથી મરીચિકુમારને મહારાજાપણાની રાજઋદ્ધિ ભગવટામાં ચાલુ છતાં ચક્રવર્તિપણની રાજઋદ્ધિને ભોગવટો હસ્તપ્રાપ્ત છે એમ કહેવામાં કઈ જાતને બાધ નથી.) . મરીચિની દીક્ષા દ્રવ્યદીક્ષા ખરી? એ ઉપર માર્મિક વિચારણું
ત્રિલેકનાથ તીર્થકરની અદ્ધિના દેખવાથી પ્રતિબંધ પામેલા મરીચિકુમારે ત્રિલોકનાથ ભગવાન યુગાદિદેવ પાસે દીક્ષા ગ્રહણ કરી, આ સ્થાને કેટલાક વિચારે પ્રાસંગિક હેવાથી રજૂ કરાય છે.
૧ ભગવાન તીર્થકરે જે જીવેને સાધુપણું આપે તે છે ભાવચારિત્રવાળા જ હોય કે દ્રવ્યચારિત્રવાળા પણ હેય?
આ સંબંધી વિચાર કરતાં પહેલાં એ સમજવાની જરૂર છે કે જેમ કર્મને ક્ષપશમ થયા વિના કે પ્રત્યાખ્યાનના ભાવ વગર લબ્ધિઆદિની અપેક્ષાએ કરાતા પચ્ચખાણે દ્રવ્યપચ્ચખાણરૂપ છે તેવી જ રીતે પ્રત્યાખ્યાન કરતી વખતે તે પ્રત્યાખ્યાન કરનારની શુદ્ધ અને તીવ્ર ભાવના હેવાથી તત્કાળને અંગે ભાવપચ્ચખાણ ગણી શકાય એવું છતાં પણ જે તે પચ્ચખાણ કાળાંતરે વીર્યોલાસની મંદતાને લીધે ઉદય આવતા કર્મોના કિલષ્ટ ઉદયને લીધે બાધિત થઈ જાય, અર્થાત ચારિત્રથી પતિત થાય અગર પચ્ચખાણ તેડનાર