________________
પુસ્તક ૧-લું
૪૩ દિક તત્વરૂપ માર્ગ ત્રિકાલાબાધિત હોવા સાથે અવિચ્છિન્ન પ્રભાવ શાળી ગણાય છે.
આ જાતને વિશિષ્ટ ઉપદેશ તે સાર્થથી છૂટા પડેલા, જંગલમાંથી ઉતરીને આવેલા, અજ્ઞાતપણે પણ નયસારના આત્માને. આહારાદિક ગ્રહણ દ્વારા ઉદ્ધાર કરનારા સુવિહિત શિરોમણિઓએ માર્ગમાં દીધે હતું, અને તેથી જ તે નયસારને તે સુવિહિત શિરોમણિના પ્રતાપે સમ્યક્ત્વ પ્રાપ્તિને પવિત્ર પ્રસંગ પ્રાપ્ત થયું હતું.
પણ વર્તમાનકાળમાં જેન સંઘથી બહાર પડેલા અને અન્યનું અનુકરણ મથનારા ટેળાંવાળા અને પંથવાળાએ જિનેશ્વર મહારાજના નિરૂપણ કરેલા તત્વશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન ઉપર ચેમિલજીનું સમક્તિ, હજારીમલજીનું સમતિ, મુનાલાલજીનું સમકિત, જુહારમલજીનું સમકિત વિગેરે છાપ આપી ભયંકર ભીષણ માર્ગમાં ખેંચી ભવ્યને ભવસાગરમાં સરકાવી દેનાર ભીખમનું સમકિત અને કાલુરામનું સમકિત વિગેરે કહી ભેળા જેને ભરમાવે છે તેવું તે સુવિહિત શિરોમણિઓએ કર્યું નહિ અને તેઓએ તે માત્ર જિનેશ્વર મહારાજના વચનેને અનુસરીને જીવાજીવાદિક તનું સ્વરૂપ સમજાવ્યું હતું, અને તેથી જ તે ભાગ્યશાળી નયસાર સમ્યકત્વ પામવાથી જન્મનું કૃતાર્થપણું કરી શક્યો હતે. વસ્તુતઃ તે કૃતાર્થપણાની અત્રે મુખ્યતા ન લેતાં, તેના કારણભૂત છે પોપકારવૃત્તિ હતી તેને જ અત્રે મુખ્યતાએ લેવામાં આવેલી છે. નયસારની લકત્તર પરમાર્થ વૃત્તિની વિચારણા
ત્રિલોકનાથ તીર્થ કર મહાવીર મહારાજને અગે શ્રી નયસારના ભવમાં થએલ બાહ્ય પરે૫કારવૃત્તિની અપૂર્વ દિશા વિચારી હવે તે નયસારની મરીચિન ભવની અપેક્ષાએ લેકેત્તર માગને અનુસરીને થએલી પરોપકારનિરતપણા વિચારીએ મરીચિનામની વિચારણા
. આ ભરતક્ષેત્રમાં વર્તમાન વીશીમાં પ્રથમ તીર્થકર શ્રી યુગાદિ