________________
પુસ્તક ૧-લું
૩૭ નયસારની પરમાર્થવૃત્તિ ઉપદેશનું કારણ બને
જોકે સાધુ મહાત્માએ સર્વ જીને ધર્મોપદેશ આપવાને કટિબદ્ધ હોય છે, કેમકે તેઓની ભાવના જ એવી હોય છે કે જગતના સર્વ છ કેર માર્ગને પામી શાશ્વતપદ મેળવનારા થાય અને તેથી જ
મહાપુરુષે ઉપસ્થિત અને અનુપસ્થિત એટલે કે સાંભળવા તૈયાર થએલા અને નહિ થએલા સર્વને ધર્મોપદેશ આપે” એમ શાસકારે ફરમાન કરે છે, એટલે નયસારને અંગે કેઈક વિશિષ્ટ ગ્યતા તે સુવિહિત શિરોમણિઓએ દેખેલી હોવી જોઈએ કે જેને અંગે “આ યોગ્ય છે” એમ ધારી ધર્મોપદેશને માટે કારણ શાસકારે એ જણાવ્યું. હાલમાં જે ચરિત્ર ઉપલબ્ધ થાય છે, તેને આધારે ઉપર જણાવેલી આહારદાન અને માર્ગદર્શનને માટે ચાલવાની પ્રવૃત્તિ જ તે મહાત્માઓને ધર્મોપદેશની યેગ્યતાના કારણ તરીકે લાગી હોય તે નવાઈ નથી. ' રસ્તે ચાલતાં ઉપદેશ ન અપાય છતાં આપે? તેનું રહસ્ય
વિશેષમાં તે મહાત્માએ શુદ્ધ ચારિત્રવાળા હોઈ અવિધિને ટાળવા તૈયાર હોય તે તે સ્વાભાવિક જ છે. છતાં પણ કેટલાક શાસ્ત્રોના જણાવવા પ્રમાણે તે સુવિહિત શિરોમણિઓએ માર્ગે ચાલતાં જે ધર્મોપદેશ આપે તે અવિધિ ગણાય તેમાં બે મત થઈ શકે તેમ નથી, છતાં “તે અવિધિનું કાર્ય તે સુવિહિત-શિરોમણિઓએ જે કર્યું તે અનુચિત છે” એમ કેઈ પણ ધર્મપ્રેમી કહી શકશે નહિ. શાસ્ત્રમાં ઉત્સર્ગ અને અપવાદ બંને માર્ગો યચિત કર્તવ્યપણે જણાવેલા છે અને તેથી તે સુવિહિત-શિરોમણિઓને માર્ગે ચાલતાં પણ દેશના દેવારૂપ અપવાદ માર્ગનું આલંબન કરવું પડ્યું હોય તે “તે આલંબન શાસ્ત્રવિરૂદ્ધ હતું” એમ કહેવાને કઈ પણ સમજુ તૈયાર થઈ શકે નહિ.
કેમકે આ અપવાદ–માર્ગના આલંબનને કે અવિધિને કેઈ અનુમતું નથી, પણ તે દેશનાથી નયસારને થએલું સમ્યક્ત્વ દરેકને