________________
२२
આગમજ્યાત
તેને સુપાત્રદાનની બુદ્ધિ આવે એ મને જ નહિ, અર્થાત્ એ નયસારે દીધેલું દાન વસ્તુતઃ સુપાત્રદાન છતાં પણ નયસારની ભાવનાએ તે અનુકંપાથી થએલું સુપાત્ર દાન છે. અનુક`પા બુદ્ધિએ સુપાત્રદાન વય ખરૂ ?
44
Ο
અહીં કદાચ કોઇક તરફથી એમ કહી શકાય કે “ અનુકંપાદાનના પાત્રમાં સુપાત્રપણાની બુદ્ધિથી જો દાન દેવાય તે એકાંત પાપકમ જ બધાય છે, ” તેવી રીતે ‘સુપાત્રદાનને લાયક પુરુષામાં પણ સુપાત્રદાનની બુદ્દિન રહેતાં અનુક`પાદાનરૂપે વિપર્યાસની બુદ્ધિ આવે તે વસ્તુતઃ તે સુપાત્રદાન છતાં પણ દાતાની અનુકંપા બુદ્ધિના કારણે સુવિહિત મહાત્માએ અનુકં પનીય થઈ જવાથી પાત્ર-વિપર્યાસના કાણે એકાંત
પાપમય જ થાય. ”
=
tr
'
પરંતુ આવું ખેલતા પહેલાં શ્રી સ્થાનાંગસૂત્ર તથા શ્રી ભગવતીજીસૂત્રના પાઠો તરફ જરા ધ્યાન દેવાની જરૂર છે કેમકે “ સાધુ-મહાત્માની અવજ્ઞા કરીને સાધુ-મહાત્માને દેવાતું દાન જ અશુભ દીર્ઘાયુષનું કારણ ગણાવી એકાંત પાપનુ કારણ ” જણાવ્યું છે, પણ “જ્યાં સાધુ મહાત્માની અવજ્ઞા ન હેાય તે સ્થાને પાત્રની ઉત્તમતા ન જાણવાથી સુપાત્રદાનબુદ્ધિન થતાં સ્વાભાવિક દયાની પશ્થિતિએ અનુકપા બુદ્ધિ થાય તે તેમાં પાપ બધાય એમ કહી શકાય નહિ.” આજ કારણથી શ્રી આદ્યનિયુક્તિમાં પણ “ આચાર્યાદિકની અનુક'પાથી મહાભાગ્યશાળી એવા ગચ્છની અનુકપા ” જણાવી અનુક પાદાનની પણું ઉત્તમતા સ્પષ્ટ જણાવી છે. અનુક’પામાં સુપાત્રબુદ્ધિની વિષમતા
જોકે ગુણહીનમાં ગુણવત્તાની બુદ્ધિ કરવાથી અનુક’પાદાનમાં સુપાત્રપણાની બુદ્ધિ થાય, તે પાપબધ કરાવનારી