________________
૧૪.
આગમત કરણ ઉપર ભાષ્ય કરનાર પતંજલિ પણ જુદા જુદા દેશની ભાષા જણાવતાં સંસ્કૃત સિવાયની અન્ય ભાષાઓનું જ સર્વ દેશમાં વ્યાપક પણું જણાવે છે (જુઓ રક્ષેહાગમનું ભાષ્ય).
આ લિપિને મુખ્ય ગણીને જ કર્મભૂમિનું કર્મભૂમિપણું અસિ. અને કૃષિની સાથે મષને લઈને ગણવામાં આવે છે. કર્મભૂમિની પારમાર્થિક વ્યાખ્યા
ખરેખર તે અસિ, મષિ અને કૃષિને લીધે કર્મભૂમિપણું નથી કેમકે અસિ, મષિ અને કૃષિને લીધે જ જે કર્મભૂમિપણું ગણીએ તે ભરતે અને ઐરવતોમાં પણ અસિ, મષિ અને કૃષિને કાળા કેવળ એક કડાકેડ સાગરોપમને દરેક અવસર્પિણ, ઉત્સર્પિણીમાં હોઈ તેટલે જ કાળ તે તે ક્ષેત્રનું કર્મભૂમિપણું થશે, અને બાકીના નવ કોડાકેડ સાગરોપમ તે ભરત, ઐરાવતેને કર્મભૂમિ કહેવાશે નહિ.
આવાજ કેઈ કારણસર ટીકાકાર મહારાજાઓએ કર્મભૂમિ શબ્દની વ્યાખ્યા કરતાં છે અસિ, મષિ અને કૃષિની વ્યાખ્યાને ગૌણ કરી” “જે ભૂમિમાં સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રદ્વારાએ સમસ્ત કર્મને ક્ષય કરાવી પરમપદપ્રાપ્તિને વ્યાપાર થાય તે ક્ષેત્રને કર્મભૂમિ તરીકે અંત્ય વ્યુત્પત્તિથી જણાવ્યાં છે. પુસ્તક રાખવામાં અસંયમ છતાં સંયમની સંગતિ
આલું છતાં ત્રિલેકનાથ તીર્થંકરના આગમને બ્રાહ્મીલિપિથી પણ લખવાના ન હતાં અને તેવી રીતે લખીને પુસ્તકરૂપે તે આગ મને જે કંઈ સાધુ રાખે તેને હંમેશનું પ્રાયશ્ચિત્ત આવતું હતું, પણ આ પ્રાયશ્ચિત્તનું વિધાન ત્યાં સુધી જ હતું કે જ્યાં સુધી શાસનના ધુરંધર આચાર્યો અને મુનિ મહારાજાએ તીવ્રતમ પ્રહણશક્તિ અને ધારણાશક્તિને ધરાવતા હતા, પણ જ્યારે ગ્રહણશક્તિ અને ધારણશક્તિની ખામી થઈ, ત્યારે ત્રિલેકનાથ તીર્થકરેના વચનેને વિચ્છેદ નહિ થવા માટે તેમ જ ચારિત્રની પ્રાપ્તિ, સ્થિતિ અને.