________________
આગેમંત – દુર્લક્ષ અને અટવી આદિના પ્રસંગે ભેજન આદિના અભાવમાં આહાર ત્યાગનું કરાતું પચ્ચખાણ પણ કમ–નિરારૂપગુણને કરવાવાયું છે, કારણ કે આશ્રવ-નિરોધરૂપ વિરતિને. સ્વીકાર થાય છેને, પ્રભુની આજ્ઞાનું આરાધન થાય છે. વલી લાભાન્તરાયને નાશ થવાથી કદાચ અસદુ વસ્તુને પ્રાપ્તિને ટાઈમ આવે તે પણ વિરતિ આત્માના પરિણામને મજબુત ટકાવે છે, વિગેરે લાભે પ્રત્યક્ષ છે.
આ પ્રશ્નોત્તર ૪૬ મી ગાથાની ટીકાના આધારે છે. તા. કે આ પ્રમાણે પાંચમા પંચાશકને લગતા ૧૩ પ્રશ્નોત્તરે પૂ.
આગમ શ્રી પાસેથી ખુલાસારૂપે મેળવેલા પૂરા થયા. .
મામિક વાત ૦ મરણ જન્મ સાથે સંકળાયેલું જ છે, જે જન્મ થયા પછી એગ્ય આરાધના પૂર્વક | તૈયારી કરાય તે સમાધિ મરણ થઈ જન્મમરણની પરંપરા સહેલાઈથી ઉકેલી જાય.
તેથી જ જન્મથી ડરે તે સમ્યક્દષ્ટિ ગણાય છે.