________________
૪૯
સામાયિકભાવને બાધા પહોંચતી નથી, પરંતુ સુભટની વિવિધ પ્રવૃત્તિમાં જય રૂપ સાધ્યની સિદ્ધિ જ રહેલી છે
પુસ્તક શું
એટલે કે સામાયિકવાલાની પણુ આગારવાલા પચ્ચક્ખાણુની પ્રવૃત્તિથી વધુ અપ્રમત્તલાવ થવાથી સમભાવરૂપ સાધ્યની સિદ્ધિ જ રહેલી છે.
વળી શાસ્રકારાએ મૂલાધા શબ્દથી તે વાતને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે સુભટ અથવા સામાયિકવાલાને તેવા—તેવા અપવાદ સ્થાનને આશ્રય કરતાં છતાં પણ જય અથવા મરણુરૂપ એક જ પરિણામ થાય છે, એટલે નિરાશ`સ પરિણામ બને છે. છતાં સુભટને પણ જો જયની ગેરહાજરીમાં શરીરના રાગ આવી જાય હતા, જેમ શરણે જવું પડે તેવી રીતે સામાયિક વાલાને પણ આશસારરૂપ રાગ આવી જાય તે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરવું પડે. પણ સામાયિકમાં તેમ બનતું નથી.
એટલાજ માટે નમુક્કારશી આદિમાં આગારી હાવા છતાં નિરાશ’સજ પરિણામ રહે છે, એટલે સમભાવરૂપ સામાયિક ખાવા પામતું નથી.
વહી સુભટો બે પ્રકારના હૈાય છે. કેટલાક રક્ષણાત્મક સાધન પૂર્વક કેશરી કરવાવાલા ને કેટલાક રક્ષણની પરવા વગર કેશરીયા કરવાવાલા, તેવી રીતે સર્વવિરતિરૂપ સામાયિક વાલા અપવાદવાળા પચ્ચક્ખાણુ કરનારા હાય છે, જ્યારે કેટલાક પચ્ચખ્ખાણુની ઉપેક્ષાવાલા એટલે કેવલ સવ' વિરતિમાને પણ આગારવાલા નવકારશી આદિ. પચ્ચક્ખાણુને ન માનવાવાલા હાય છે, તેને માટે જણાવે છે કે જેમ જયરૂપ સિદ્ધિના પરિણામવાલા સુભટ રક્ષણાત્મક ઉપાય પૂર્વક સિદ્ધિને મેળવી શકે, પણ રક્ષણની પરવા વગર તેા કેશરીયા કરનાર જેમ મૂઢતાવાલા ગણાય છે,