________________
પુસતક ૪-શું
[૪૭ પ્ર. ૮ સામાયિક વાળ સમભાવ સ્થિત છે એ વાત ખરી, પણ
રાગરહિતપણું કેમ કહે છે? કારણ કે યાજજીવના.
પચ્ચખાણ વાળાને ત્યાર પછી તે રાગને સંભવ છે. ઉ૦ – સામાયિકની લીધેલી પ્રતિજ્ઞાનામાં પ્રતિજ્ઞાભ્રષ્ટ ન થવાય માટે
થાવત્ જીવની મર્યાદા બાંધી છે, પણ પ્રતિજ્ઞામાં એ છૂટ નથી કે મર્યાદા પછી સાવધ કરીશ એટલે રાગરહિત પણું સામાયિકમાં સંગત છે.
આ વાત દષ્ટાંતથી સમજાવે છે કે રણસંગ્રામમાં ઉતરેલ સુભટ શત્રુને જીતવા અથવા મરણ આ બેમાંથી એકના. નિશ્ચયવાળા હોય છે, તેવી રીતે સામાયિકવાલે પણ રાગાદિ શત્રુના સમુદાયથી ત્રાસિત અંત:કરણવાળે તેમજ પરોપકાર પરાયણ હેવાથી “પતયામિ શર્વ રાષણાણિએ પ્રમાણે એકના નિશ્ચયવાળે હોય છે.
જે કે ઉપરનું દૃષ્ટાંત તુચ્છ છે, તે એક ભવના વિષયવાળું છે, પરિણામ માત્રની સમાનતા માટે જણાવ્યું છે.
જ્યારે તેવા વિષયમાં આગારે નથી, તે પછી અનંત જન્મ જરા મરણ ફેડનાર સામાયિકમાં તે આગાર હેય જ શાના? અને તેથી જ સામાયિક સમભાવ સ્થિતિવાળું છે, પણ રાગવાળું નથી.
આ પ્રશ્નોત્તર ૧૮-૧લ્મી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૯ જે સામાયિક સુભટ તુલ્ય છે તે જ કારણથી શુદ્ધસત્વવાળા
એવા અગ્યને તે સામાયિકના દાનને અત્યન્ત નિષેધ શાસ્ત્રોમાં કરાય છે, એમ જે તમો કહેતા હે તે પછી ભગવાન શ્રી મહાવીર દેવે પિતાના પાછલા વાસુદેવના. ભવમાં ચીરી નંખાયેલા સિંહના જીવ હાલિકને ચારિત્રથી.