________________
આગમત થાય છે. તે અનુક્રમે દીર્ઘકાલિક આદિની અપેક્ષાએ અસંક્તિ કૃત, એ પ્રમાણે સમાધાનકારક વ્યાખ્યાના વિચારમાં શંકાને અવકાશ નથી, ક્ષાયિકનું પલટાવાપણું ન હોવાથી ક્ષાયિકવાળાને નિશ્ચયથી સંગ્નિ-શ્રત છે અને નિત્ય નિગેદને તે તેનાથી જ બીજું અસંગ્નિ-શ્રુત છે. એ પરમાર્થ છે, અથવા સંજ્ઞીઓ અને અસંજ્ઞીઓને જે ત્રણ પ્રકારની અક્ષરના સંબંધવાળી વિષયની ઉપલબ્ધિ છે, તે તે તે (સંજ્ઞી અને
અસી ) કૃતપણે છે પરંતુ સમ્યકશ્રુત તે તત્વને અનુસરતું છે. ૩ મિથ્યાષ્ટિએ ગ્રહણ કરેલું દ્વાદશાંગ ગણિપિટક પણ મિથ્યા
કૃતપણે કહે છે તે તે કેવી રીતે? ઉ– સંભાવનાની (અસત્ કલ્પનાની) અપેક્ષાએ સર્વ દ્વાદશાંગ
અને સંભવની (બનાવની) અપેક્ષાએ કંઈક ન્યૂન દશપૂર્વ સુધીનું કૃત (મિથ્યાષ્ટિએ ગ્રહણ કરેલું) મિથ્યાશ્રુત કહે વાય છે. એથી આગળ જતાં સંપૂર્ણ દશ પૂર્વ વિગેરે નિયમથી સમ્યકકૃત જ છે. કંઈક ન્યૂન દશ પૂર્વનું પણ બારમું
અંગાણું હેવાથી તે સામાન્ય વચન લેવામાં વિરોધ નથી. પ્ર ૩૪ શ્રી ભગવતીસૂત્રમાં જ્ઞાન ઉભયવિક છે એમ કહ્યું છે. અને
આવશ્યક સૂત્રમાં એક પુરુષને આશ્રીને શ્રુત ભણીને એ જ ભવમાં ભણેલ શ્રુતનું અવસાન જણાવ્યું છે (ચાલ્યું જાય છે)
એમ કહ્યું છે તે કેમ? ઉ૦ – સંપૂર્ણ દશ પૂર્વ આદિ શ્રુત જે છે તે શ્રુત ઈહભાવિક જ
છે. કારણ કે દેવપણામાં સંપૂર્ણથી તેનું સ્મરણ હેતું નથી. પ્ર. ૩૫ મતિજ્ઞાન ઈન્દ્રિય અને મનના નિમિત્તથી થાય છે. અને
ચક્ષુદર્શન વગેરે દર્શને પણ ઈન્દ્રિયેના નિમિત્તવાળાં છે, તે મતિજ્ઞાનની પશ્યત્તા કેમ સ્વીકારાતી નથી? અને શ્રુતજ્ઞાન તે અતીન્દ્રિય પદાર્થને કહેનાર એવા જિનેશ્વરના