________________
-
શ્રી બાગમ મહિમા
!
આ પ્રતિભા ધીમાં કાકા મામા
[પ્રાતઃ સ્મરણીય, સુભગનામધેય, આગમ સમ્રાટુ, આગમવ્યાખ્યાનિપુણ, શિલાતામ્રપત્રો&ીગમકારક, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમેદ્ધારક આચાર્ય ભગવંતની નાની-મોટી અનેક કુતિઓના સંગ્રહ સ્વરૂપ શ્રી આરામોદ્ધારક કૃતિ સદેહ (ભા. ૫) માં પૂજ્યપાદ કરૂણાના ભંડાર, પ્રશમપધિ, વાત્સલ્યસિંધુ, ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણિક્યસાગર સૂરીશ્વરશ્રીએ પિતાની પ્રૌઢ પ્રતિભાબળે અસ્તવ્યસ્ત સ્થિતિમાં રહેલ આ કૃતિને પૃ. ૧૯૯ થી ૨૩૭ સુધીમાં સુવ્યવસ્થિતપણે (૨૪૪ લેક રૂપે) છપાવી છે, તેમાંથી કેટલાક મહત્વના કલેકે ભાવાર્થ સાથે ચતુવિધ શ્રી સંઘની આગમભક્તિની કેળવણીના શુભ ધ્યેયથી રજુ કરવામાં આવે છે. (१) आईन्त्यं शुभसाधनैरभिमतं कर्माऽपि बंधे हितं,
यञ्च त्वं त्रितयं भवस्य भवनैर्गुण्यं विदन् शिष्टवान् । તબૂ મહતાં ઉર્થ-viા તથા સરકાऽसावाप्याऽमलकेवलं यदि भणेच्छेणिं सदाप्तागमीम् ॥ १॥
ભાવાર્થ:- હે ભગવન્! કમનું બંધન અસાર-અનિષ્ટ છતાં જિનનામકર્મ વિશસ્થાનકની વિશિષ્ટ આરાધના દ્વારા ઉપાર્યું તથા સંસારને ખરાબ જાણવા છતાં ત્રણ ભવ જેટલે બાકી રાખે, આ બધું ખરેખર લેકોત્તર આપ જેવા મહાપુરૂષની નિષ્કારણ પરેપકાર-રસિકતા સૂચવે છે, પણ ખરેખર તે નિષ્કારણ પર પકારવૃત્તિની સાચી સફળતા નિર્મળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી સર્વહિતકર અને પદ્રવ્યના યથાર્થ સ્વરૂપને જણાવનાર દ્વાદશાંગીની રચનાદ્વારા જણાય છે (૧) (૨) વ્યાપનવિન શાન નિત્યા મા
राष्टश्रेणिमपारसारवलयुकण्या क्षपण्या प्रभुः। ..