________________
ક તાત્વિક વિચારણુ ક : ‘તરિવવિમર્શ' ને સરળ અનુવાદ )
(વર્ષ ૨ અંક ૪ (પૃ. ૨૮)થી ચાલુ) [ પરમપૂજ્ય, ગીતાર્થસાર્વભૌમ, ધાનસ્થ સ્વર્ગત આગમ દ્ધારક આચાર્યદેવશ્રીએ બાળજીવના હિતાર્થે અનેક નાની-મેટી કૃતિઓ રચી છે. તેમાં આગમ અને સૈદ્ધાંતિક ગ્રંથમાંના કેટલાક ગૂઢ માર્મિક
સ્થલના રહસ્ય સમજાવનાર છૂટક પ્રશ્નોત્તરને સંગ્રહ સારિવા fમ નામે ગોરવાતાવો (ભા. ૧)ના પ્રારંભમાં જ પ્રથમ કૃતિ તરીકે છપાયેલ છે.
જેમાં આગમો કે પ્રકરણગ્રંથમાં આવતી અનેક ગુંચભરી બાબતેના ઝીણવટભર્યા ખુલાસા શાસ્ત્રાનુસારી સૂક્ષ્મ પ્રતિભાબળે સુસંગત રીતે પૂ. આગમે. શ્રીએ કર્યા છે.
ગંભીર તત્વદર્શી આગના સૂક્ષમ અભ્યાસી, ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમ દ્વારકશ્રીએ પ્રૌઢ પ્રતિભાબળે દશપૂર્વધર પૂ. આ. શ્રી ઉમાસ્વાતિજી મ. રચિત શ્રી તત્વાર્થસૂત્રના કેટલાક ગૂઢ પદેના રહસ્યને દર્શાવનારૂ ટિપણ લખ્યું છે. જેને ત્રીજો હપ્ત અહીં રજુ કરાય છે, ગમે તે કારણે મુદ્રિત “આગમ કૃતિસહ” માં શ્રી તત્વ વિમર્શ ક્રમ જળવા નથી. મુદ્રિત ગ્રંથને આધારભૂત રાખી ઉત્કમથી પણ અહીં રજુઆત કરી છે. . ]
દશપૂર્વધર વાચકપ્રવર ૫૦ શ્રી ઉમાસ્વાતિજી મ. રચિત શ્રી તત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યાયના ૧૦ મા સૂત્રનું રહસ્ય જણાવતાં ૫૦ ગદ્ધારક શ્રી એમ જણાવે છે કે– ___ दार्शनिकपरिषत् परीक्षणे प्राधान्येनैव शानं प्रमाणं व्यवसायीति प्रतितन्त्रसिद्धान्तेन तु यावज्ज्ञानं दर्शनं च प्रमाणमेव,