________________
આગમત જ્યારે ધર્મની મહત્તા સમજશે, ત્યારે તે આપોઆપ સાચા શુદ્ધ ધર્મના માર્ગ પર આવશે, જ્યારે છેકરે જાણશે કે મને ક્ષય થયે છે. ત્યારે તે ગેળ વિના પણ દવાની ભૂકી તમને વગર પૂછે ગળા નીચે ઉતારી જશે આજે દ્રવ્યમાં હશે તે કાલે ભાવમાં આવશે, માટે અલબત્ત અવગુણ રોકવા યત્ન તે કરવા જ જોઈએ, પણ દ્રવ્યક્રિયા કદી પણ રેકવી ન જ જોઈએ. દ્રવ્ય પર પણ ઉપયોગી બને છે
એક માણસને ઉધરસ થઈ છે. ઉધરસ ટાળવા માટે ડોકટર તેને બીડીને ત્યાગ કરવાનું કહે છે, હવે આ માણસ બીડીના ત્યાગના પચ્ચક્ખાણ માગે છે. તે એ માણસને પચ્ચક્ખાણ આપવા કે ન આપવા ? જરૂર અપાય! આજે એ રીતે પચ્ચક્ખાણ લેશે તે તે ધર્મસરણીને પહેલે પગથીએ આ ગણાય ! પહેલે પગથીએ આવેલાને કાલે ઉચે ચઢવાનું ભાન થશે, દ્રવ્યથી પચ્ચક્ખાણ માગે છે તે પણ તેને આપવા એ જ કર્તવ્ય છે તમે ખાતરી રાખે કે આજે દ્રવ્યથી પચ્ચક્ખાણ કરનારા પણ કાલે જરૂર ભાવમાં આવવાને છે.
દ્રવ્યકિયાને સુધારવી ઘટિત છે પણ એને અપલાપ કરે એ તે મૂર્ખાઈ છે. છેક માંદા પડે છે. બેલે હવે શું કરશે? છેકરાને દવા કરવાની કે તેને મારી નાખે? એક જ જવાબ આપશે કે દવા કરી સાજો કરવાને ! તે જ પ્રમાણે દ્રવ્ય ક્રિયાને પણ સુધારવી જ જોઈએ તેને અવગણવાની જરૂર નથી. ધર્મ પ્રાપ્તિ માટે જરૂરી ચાર બાબતે (૧) કર્મરોગ ભયંકર છે - હવે આપણું મુદ્દા તરફ આપણે પાછા ફરવાનું છે જેમાં એમ નથી સમજ્યા કે આત્માને જન્મ જરા મરણ રૂ૫ રેગ અનાદિકાળને લાગે છે, તેમને એ રેગની મહત્તાને એ રોગની વિકટતેને ખ્યાલ આપવા માટે જ આત્માને જન્મ-કર્મને રેગ અના