________________
૬
આગમજ્જાત
કેમકે સૂક્ષ્મ લવામાં અને તેમાં પણ સ્થાવરપણામાં કામ ગ્રંથિક કે સૈદ્ધાંતિક કોઇ પણ મતની અપેક્ષાએ સમ્યક્ત્વની ઉત્પત્તિ તેા છે જ નહિ, અને તેથી સમ્યક્ત્વના આકર્ષીની અપેક્ષાએ વિચાર કરીએ તા ક્ષેત્રપલ્યેાપમના અસંખ્યાત ભાગ જેટલી વખત એક જીવને સમ્યક્ત્વનું આવવું જવું થાય છે, તેથી ભગવાન્ મહાવીર્ મહારાજને પણ કદાચ તેવા આકર્ષી તેટલા ભવા સુધી થયા પણ હાય તા તેમાં સથા નિષેધ કરી શકાય તેમ નથી, અને ભગવાન હરિભદ્રસૂરિજીએ ત્રિલેાકનાથ ભગવાન મહાવીરના અધિકારને અંગે ‘ઘોષિત આરણ્ય' એવા અષ્ટકજીના શ્લોકમાં ધિ’ (સમ્યક્ત્વ)ને ‘વર’ એવું જે વિશેષણ આપ્યું છે, તે તીથંકરપણારૂપી ફળે કરીને ફલિત થવાવાળા સમ્યક્ત્વને શ્રેષ્ઠ ગણીને આપ્યું હાય તે તેમાં કંઇ આશ્ચય નથી.
તીર્થંકરના વરબાધિમાં વિશિષ્ટતા
જો કે સામાન્ય રીતે તીકર નહિ થવાવાળા બીજા જીવાના સમ્યક્ત્વ કરતાં તીથંકર થવાવાળા જીવાનુ` સમ્યક્ત્વ શ્રેષ્ઠ ગણાય જ છે, પણ ઉપર જણાવેલી અપેક્ષાએ પણ તે નયસારના ભવના સમ્યક્ત્વને શ્રેષ્ઠ સમ્યક્ત્વ ગણી વધિ તરીકે ગણાય અને તેથી જ તીર્થંકરપણાના કારણભૂત સમ્યક્ત્વના લાભ નયસારના ભવમાં ગણી વિશિષ્ટ સમ્યક્ત્વની અપેક્ષાએ શાસ્ત્રકારો માં શિસ્ત સૃલિત્તા’ વિગેરે કહી નિગમ વિગેરે દ્વારામાં મિથ્યાત્વના વાસ્તવિક નિગૠમ નયસારના ભવથી જ ગણાવે તે તેમાં તેમાં કંઇ આશ્ચય નથી. વસ્તુતઃ નયસારના ભવમાં સમ્યક્ત્વ પામ્યા છે, એ વાતમાં કેાઈ જાતના વિચારને અવકાશ નથી.
હવે તે નયસારના ભવમાં સમ્યક્ત્વ પામવા પહેલાં પણ તે આત્મા કેવા પરોપકાર દૃષ્ટિવાળા છે તે વિચારીએઃ
જોકે શાસ્ત્રકારો ચાકખા શબ્દોમાં પરવાહિત અરથ વાઘત પત્ર f ૢ એવા અષ્ટકજીના વચનથી તેમજ લલિતવિસ્તામાં જણાવેલા