________________
પુસ્તક ૩-જુ ૨ જે મુનિરાજ દશવૈકાલિકના બહાને પાંચમા આરાના છેડા સુધી
પિતની સત્તા સાબિત કરશે, તે મુનિરાજને મનક-મના કેમ
કહેવાય ? ૩૦ જે મુનિરાજ માત્ર આઠ વર્ષની વયે દીક્ષિત થયેલા અને કેવળ
છ માસ જેટલા ટુંક વખત સુધી ચારિત્ર પર્યાયમાં રહેલા છતાં તેમને નામે ચૌદપૂર્વધર ગ્રુતકેવલી શય્યભવસૂરિની પ્રસિદ્ધિ થાય અને મનકપિતા તરીકે શ્રીપર્યુષણાકલ્પ વિગેરેમાં સ્થવિરા વલીમાં લખાય, એ મુનિરાજને મનક-મના કેમ કહેવાય?
PC
માસિક સચેટ વ્યાખ્યાઓ ૦ અજ્ઞાન = વિરતિને ઉપાદેય ન માનવી. ૦ અણુવ્રત = ભાગતા ચોરની વંગેટી.
૦ આચાર = વિચારને બાપ. શાસનનું મૂળ. . A - ૦ વિષય = મોક્ષમાર્ગની આડ. ૦ કર્તવ્ય = અવગુણ ઉપર દ્વેષ.
–શ્રી સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાને ભા. ૧ માંથી