________________
પુસ્તક ૩-જુ
ત્યારે સ્વતંત્રપણે દીક્ષા લેવાને અભિપ્રાય સ્પષ્ટ કર્યો, એ
મુનિરાજ મનકર્મનાક કેમ કહેવાય ? ૧૬ જે મુનિરાજને પિતા તરીકે નહિ ઓળખાએલા એવા શય્યભવ
આચાર્યે પિતાની પાસે દીક્ષા લેવાને આગ્રહ નહિ રાખતાં તે શય્યભવ આચાર્યની પાસે દીક્ષા લેવાનું કબુલ કર્યું, તે
મુનિરાજ મનકર્મના કેમ કહેવાય? ૧૭ જે મુનિરાજ લઘુવયના અને પિતાની પાસે દીક્ષા લેવાના
અભિપ્રાયવાળા છતાં પણ અજાણ્યા એવા શય્યભવ આચાર્યની સાથે દીક્ષા લેવા ઉપાશ્રયે આવે છે, તે મુનિરાજ મતક-મનાફ
કેમ કહેવાય? ૧૮ જે મુનિરાજ લઘુવયમાં પણ અજાણ્યા એવા શય્યભવ આચાર્યની
સાથે ઉપાશ્રયે આવી પિતાની શેધ ભૂલી જઈ માત્ર શ્રમણ
પણને જ વધાવી લે છે, તે મુનિરાજ મનકર્મના કેમ કહેવાય? ૧૯ જે મુનિરાજની લઘુવયે દીક્ષા થયા પછી લઘુવય છતાં પણ આ
આ મુનિરાજનું આયુષ્ય કેટલું છે? એવું તપાસવાની શય્યભવ
આચાર્યને વૃત્તિ થઈ, તે મુનિરાજ મન કેમ કહેવાય? ૨૦ જે મુનિરાજને માટે છેલ્લા દશપૂર્વીએ કે છેલ્લા ચૌદપૂર્વીએ
કરાતું ઉદ્ધારનું કાર્ય છેલ્લા નહિ એવા શય્યભવસૂરિજીએ કર્યું,
તે મુનિરાજ મનક મના; કેમ કહેવાય? ૨૧ જે મુનિરાજને માટે વિકાલ થતાં પણ સૂત્રને ઉદ્ધાર કરવામાં
આવે, તે મુનિરાજને મનક મનાફ કેમ કહેવાય?
રર જે મુનિરાજે શય્યભવસૂરિજીએ ઉદ્ધરેલા દશવૈકાલિક શાસ્ત્રને
છ માસ જેવી મુદતમાં અભ્યાસ સંપૂર્ણ કર્યો, તે મુનિરાજને મનક મના; કેમ કહેવાય?