________________
પુસ્તક ૩-જુ એ એક જ સવાલ રહે છે. તેમ અહીં જેને સમ્યક્ત્વ થએલું હોય તે ખેટાને ખીલી ઠેકી જાહેર ન કરે તે ગુનહેગાર છે. સમ્યકત્વ એટલે?
સમ્યક્ત્વ અહીં કેઈન ઉપાશ્રયનું કે ઘરનું નથી. તેથી શિખાgori તત્ત' કહે છે. એ લેકને સારા તરીકે અંગીકાર કરાવવું છે.
જ્યાં સમ્યક્ત્વ થઈ પરિણતિ સુધરી. જેમ ચેર મટી રક્ષક થાય, દેશદ્રોહી મટી દેશભક્ત થાય તે વખતે ચાલાકી, અક્કલને હુંશિયારી જે શ્રાપ સમાન હતા તે જ આશીર્વાદ સમાન થાય. સમ્યક્ત્વ પહેલાં જે અકકલને ઉપગ આરંભાદિકમાં થતું હતું તે જ સમ્યક્ત્વ પામ્યા પછી પિતાની અકકલ, હુંશિયારીને ઉપયોગ આત્મકલ્યાણ માટે કરે. સમ્યક્ત્વ થાય એટલે ધ્યેય કર્મક્ષય, કેવળજ્ઞાનાદિક પ્રાપ્તિનું જ
ધ્યેય હોય. તેવા જ્ઞાનને શુદ્ધજ્ઞાન કહેવું તેમાં નવાઈ શી? સમ્યક્ત્વ પ્રાપ્ત થવાના ક્ષણે પૂર્વે જે અજ્ઞાન હતું તે જ્ઞાન થયું. અહીં સમ્યક્ત્વ પામે તે વખતે અકકલ, ચાલાકી ને હુંશિયારી આત્માને આશીર્વાદ રૂપ થાય છે. સમ્યફજ્ઞાન અને સમ્યક્ત્વ સહભાવી છે.
એક સાહકાર ને દેશરક્ષક અનુક્રમે ચેર ને દેશદ્રોહી થાય તે તેની અક્કલ વિગેરે પૂર્વે જે આશીર્વાદ સમાન હતાં તે શ્રાપ સમાન થયાં. તેમ સમકિતવાળે હોય તે મિથ્યાત્વમાં જાય છે તેનાં જ્ઞાને પણ શ્રાપ સમાન થાય. આત્માને શાપશમ થાય ત્યારે મતિ, શ્રત, અવધિ તે હિત કરનાર થાય. એના એ જ પલટાઈ જાય તે શ્રાપ સમાન. જે ક્ષણે મિથ્યાત્વ તે ક્ષણે અજ્ઞાન. તે અજ્ઞાન પણ સમ્યક્ત્વના ક્ષણે જ જ્ઞાન. આથી સમ્યક્ત્વને જ્ઞાન એ બે તે એક જ સાથે હેય. વફાદારી ને આશીર્વાદપણું જેડે હેય. દેહબુદ્ધિ ને શ્રાપ જોડે જ હેય. કેહવાગે થયે તે શ્રાપ સમાન નથી તેમ નહિ બને. વફાદારી સાથે જ આશીર્વાદપણું હોય. જે વખતે જે જિનેશ્વરના કથનેને વફાદાર થાય તેને તે વખતે જ