________________
આગમજ્યાત
તેમજ દશવૈકાલિકકાર, સમથ શ્રુતધર, ચૌદપૂર્વી, શ્રીમાન્
શમ્યમ્ભવસૂરીશ્વરજી પણ,
૩૦
णक्खत्तं सुमिणं जोगं णिमित्तं मंतमेसजं । गिहिणो तं ण आइक्खिजा भूयाहिगरणं पयं ॥
આ ગાથા સાથે સાથે જણાવે છે કે નક્ષત્રાદિ વિદ્યા જીવહિંસાનું મૂળ સ્થાનક છે અને તેથી જ નક્ષત્ર, સ્વપ્ન-ચેગ, નિમિત્ત, મંત્ર, વૈદક, ગૃહસ્થાને સાધુઓએ કહેવુ નહિ.
આવી જ રીતે ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ સ્વપ્ન, નક્ષત્ર, નિમિત્તા દ્વિકના પ્રયાગ કરનારને કુશીલીયામાં જ ગણાવેલા છે. મિથ્યાશ્રુતના સહકાર માટેની મિથ્યાત્વરૂપતા
આ ઉપર જણાવેલાં દશવૈકાલિક વિગેરે શાસ્ત્રીનાં વાકચોથી શ્રદ્ધાળુ મનુષ્ય સહેલાઈથી સમજી શકશે કે ધ શાસ્ત્ર સિવાયનું શિક્ષણ દેવું, દેવડાવવુ, કે શ્વેતાને સારા જાણવા તેમાં સાધુને પ્રાયશ્ચિત લાગે છે, અને તેવા પ્રાયશ્ચિત્તના કામમાં જે સાધુ પાતે ધર્મ માને, મનાવે તા તેવાને અધમ માં ધબુદ્ધિ કરનારા કેમ ન ગણવા ? અને જો તેવા સાધુ તેવી બુદ્ધિ ધરાવે તે તેને મિથ્યાદષ્ઠિ કહેવામાં શાસ્ત્રની શ્રદ્ધાવાળાઓને લેશ પણ આંચકા ન લાગે તેમાં નવાઈ નથી.
સાવચેતીની જરૂર
અહીં એવી શંકા નહિ કરવી કે સાધુના વેષ ધારણ કર્યાં હાય, પંચમહાવ્રત પાળતા હાય, અને જિનેશ્વર મહારાજને આરાધન કરવાની સાથે લેાકેાને ધર્મોપદેશ આપતા હાય તેવાને મિથ્યાદષ્ટિ કેમ કહેવાય ? કેમ કે શાસ્ત્રની અપેક્ષાએ જે મનુષ્યને શાસ્ત્રાક્ત કથનમાંથી એક પણ અક્ષરની શ્રદ્ધા એછી હાય તા, ખાંકીનાં બધાં શાશ્ત્રાની રૂચિ છતાં પણ તે મનુષ્યને મિથ્યાર્દષ્ટિ કહેવા જોઇએ, એ નિશ્ચિત છે. એને તેવા મિથ્યાદૃષ્ટિના સ ંસગ કરવા, તેની પ્રશંસા કરવી, તેના પરિચય કરવા, તેને નમન કરવું, અને તેને દાન વિગેરે