________________
આગમજ્યોત
હેપાદેયના નિર્ણયનું મહત્વ
આ હકીકતથી વાંચકને સ્પષ્ટપણે માલમ પડશે કે જૈનશાસ્ત્રનું જ્ઞાન કે વૈદક, તિષ, આદિ કેઈપણ જ્ઞાન છે પણ તે ફક્ત શ્રદ્ધાવાળાને જ તે સમ્યગ જ્ઞાન રૂપ છે, અને જેઓને શાસ્ત્ર વચન પ્રમાણે હેય, ય, ઉપાદેયનું જ્ઞાન નથી કે શ્રદ્ધા નથી, તેવાએને કઈપણ પ્રકારનું જ્ઞાન પછી તે જૈનશાસ્ત્ર સંબંધી હે, ચાહે તે હે, પણ તે મિથ્યાજ્ઞાન જ કહેવાય છે.
અત્રે યાદ કરાવવાની જરૂર નથી કે મિથ્યાજ્ઞાનને પોષનારે ભવાતરમાં પણ સમ્યજ્ઞાન પામવાને લાયક થતું નથી, અને તેથી જ સમજુ મનુષ્ય તેવા જ્ઞાનને નહિ પષતાં કેવળ સમ્યગ જ્ઞાન કે જે હેય, ય, ઉપાદેયના વિભાગને જાણનાર અને માનનારમાં જ રહે છે, તેનું પોષણ કરે છે. જ્યારે સામાન્ય રીતે શ્રદ્ધારહિતેનું સામાન્ય જ્ઞાન કેઈ પણ રીતે પિષણ કરવા લાયક નથી અને તે અજ્ઞાન જ છે, તે પછી જેમાં પંચેન્દ્રિય સુધીના જીની હાથે કરીને હત્યા કરીને જે જ્ઞાન મેળવાય, તેવામાં મદદગાર થવું અને તેમાં ધર્મ માનવા કે મનાવે એ સમ્યગદષ્ટિથી બને જ કેમ? વર્તમાન શિક્ષણની અનુપાદેયતા
જો કે આ જમાને શિક્ષણ લેનારાએ બધા અનીતિવાળા, અધમ કે શ્રદ્ધાવિહીન જ છે, એમ કહી શકાય નહિ અને હોવું પણ નજ જોઈએ છતાં આજકાલ ધનિક જેના પૈસાથી ચાલતી જૈનસંસ્થાઓમાં ચાલુ અભ્યાસ કરતા અને ઉતીર્ણ થએલા મનુષ્ય તરફ ધ્યાન દઈએ અને ધર્મદષ્ટિએ તેમનું વર્તન તપાસીએ, તેનાં વચને સાંભળીએ, તેમજ તેના વિચારો જાણવામાં આવે તે તે મિથ્યાજ્ઞાનના પિષણમાં કેવા રંગાયેલા છે? અને તે રંગ તેમને ચાલુ સંસ્થાઓમાંથી કેવી રીતે લાગે છે? તે જણાયા સિવાય રહેશે નહિ. ધર્મવિરોધી કાર્યમાં આગેવાની લેનારા, સંઘ જેવા અપૂર્વ કાર્યમાં પિકેટિંગ કરવા તૈયાર થવાવાળા, તેવા પિકેટિંગમાં સહાનુભૂતિ દાખ