SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વીર વિ. સં. | વિસામો ૨૪૯૪ जुग्गो धम्मस्स વિ, સં. ૨૦૨૪ રિધમ મણિશો આગમો, સં. ૧૮ વર્ષ ૩ પુસ્તક માહ ધર્મઆરાધનાની સફળતા માટે ૨૧ ગુણેની આવશ્યકતાનું રહસ્ય રખડપીને અંત શી રીતે આવે? શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના પરમેપકાર માટે ધર્મ રત્નપ્રકરણ નામ શુભ ગ્રંથમાં જણાવે છે કે : આ જીવ આ સંસારમાં અનાદિ કાળથી રખડ્યા કરે છે, ભટક્યા કરે છે, પરંતુ તેની આ રખડપટ્ટને અંત આવ્યો નથી. પણ ખરી વાત એ છે કે એ રખડપટ્ટીને અંત લાવ આપણને ગમે છે? જો તેને અંત લાવવાને ગમતું હોય તે અંત લાવવાના ઉપાયરૂપ ધર્માચરણ પર પ્રીતિ થયા વિના ન રહે ! ભાગ્યવાન ! અહીં તમે કદાચ એવી શંકા કરશે કે – “આપણે આ જન્મ-ચાલુ ભવની વાતને પણ બરાબર યાદ રાખી શકતા નથી! અને ગયા જન્મમાં આપણે શા શા ખો
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy