________________
આગમત માનનારને સાફ સાફ મિથ્યાદષ્ટિ ગણવેલ છે, તે શાસનપ્રેમી મનુષ્ય તેવા મિથ્યાદષ્ટિપણામાં કેઈ દિવસ પણ આગેવાન થઈ શકે જ નહિ. જેમ અકકલ અને શાસ્ત્રને અંગે અજ્ઞાનપણની ઉપરોક્ત રીતે ત્યાજ્યતા છે, તેમ ખુદ અતીન્દ્રિય અજ્ઞાન જે મિયાદષ્ટિને હેય છે, તે જ્ઞાનનું નામ શાસ્ત્રકારે વિર્ભાગજ્ઞાન કહે છે, તે સાત પ્રકારનું હેય છે, છતાં તે સાતે પ્રકારના વિભંગ જ્ઞાન કહે છે, છતાં તે સાતે પ્રકારના વિભંગ જ્ઞાનને શાસ્ત્રકારે સત્તવિહં રેવ બાળવિમ” એ વાકયથી સ્પષ્ટપણે છાંડવા લાયક જણાવે છે, અને તેથી જ શ્રીમાન મહાવીર મહારાજાના વચનથી શિવરાજર્ષિનું વિભંગ જ્ઞાન ચાલ્યું ગયું, તો પણ તેમાં તેને અપકાર થયે એમ ગણાયું નહિ.
આ હકીકતથી તેમજ શ્રાવકને પણ અજ્ઞાનથી ત્રિવિધ, વિવિધ વિરમવાનું હોવાથી કેઈપણ શ્રદ્ધાળુ કે કલ્યાણુથી શ્રાવક તેવા અજ્ઞાનને પિષવા તૈયાર થયા જ નહિ. પાપકૃતને સાપેક્ષ ઉપગ છતાં ઉપાદેય નહીં
જો કે કેટલાક પાપકૃતવાળાઓને અથવા તે અજ્ઞાનવાળાઓને ચારે પ્રકારના સંઘને પંપ પડે છે, પણ તેથી એ અજ્ઞાન અનુદના એગ્ય કે વધારવા એગ્ય તે કહેવાય જ નહિ. જેમકે ગૃહસ્થ અવિરતપણાને લીધે જ આરંભ સમારંભ કરી પૈસે મેળવે અને પાણી અગ્નિ આદિને આરંભ કરીને જ રસોઈ આદિ બનાવે અને તે રઈને સાધુઓને હમેશ ખપ હોય છે, છતાં કઈ પણ શાસનપ્રેમી સાધુ કે શ્રાવક તે અવિરતિને તે આરંભ સમારંભને, દ્રવ્યને, કે રસોઈના કામને ધર્મ તરીકે માની કે મનાવી શકે જ નહિ.
વળી મનુષ્યપણામાં અસંયમથી જન્મ થાય, આરંભ સમારંભથી પિવાય ને તેજ મનુષ્ય દીક્ષા લે તે તે દીક્ષા લેવાનું કાર્ય ઉત્તમ છતાં તેના કારણમાં રહેલા અધર્મને કેઈપણ સમજુ મનુષ્ય ધર્મ માની શકે જ નહિ. તેવી જ રીતે અહીં પણ ક્યારેક તેવા વિદક કે જ્યોતિષાદિકને આશ્રય સંઘને લે પડે એટલા માત્રથી તે અજ્ઞા