________________
આગમત યના શિક્ષણને સારી કેળવણકેઈ દિવસ કહી શકાય જ નહિ. આજની કેળવણું એટલે?
આ કારણે તેવા અનીતિને તથા અધર્મને પિષણ કરનારા શિક્ષણથી તે બિચારા શિક્ષિતે વિવેકી જનેમાં ધિક્કારને પાત્ર થાય અને આવતે ભવ પણ પિતાને બગડે તે તે શિક્ષણને બેટી કેળ વણું કહેવી પડે તેમાં આશ્ચર્ય શું? જો કે તેવા અનીતિ અને અધર્મને પિષનારા શિક્ષિત “આ ભવ મીઠા, પરભવ કોણે દીઠા?” એ કહેવતને ચરિતાર્થ કરીને પિતાના તેવા શિક્ષણથી રાજી થાય પણ વિવેકી લેકે તે શિક્ષણ તે જગતને શ્રાપ સમાન છે, એમ માન્યા વગર કદી પણ રહે નહિ.
આવા જ કારણથી આસ્તિક, નીતિવાન, અને સમજુ વર્ગ તેવા શિક્ષણ લેનારાઓને, સ્વને પણ એક કેડીના પણ સહાયકારક થઈ શકતા નથી, કારણ કે ધર્મ અને નીતિના શિક્ષણમાં સમજુ માણસો પિતાનું કલ્યાણ માને છે, તેમજ તેમાં મદદ કરનારા પણ પિતાનું કલ્યાણ માને છે, અને વાસ્તવિક છે પણ તેમજ, કારણકે નીતિમાં અને ધર્મમાં પ્રવેશ કરનારે, કરાવનારે અને તેને સહાય કરનારે એ ત્રણે સદ્ગતિના ભાગી બને છે. વર્તમાન શિક્ષાની વિરૂપતા
જેવી રીતે નીતિ અને ધર્મના શિક્ષણથી ઉપર જણાવ્યા પ્રમાણે શુભફળની શ્રેણિ ઉપસ્થિત થાય છે, તેવી જ રીતે અધર્મ અને અનીતિને શિક્ષણને દેનારા, લેનારા, અને તેમાં મદદ કરનારા પણ દુર્ગતિના ભાગી થાય છે. તે કયે સમજુ મનુષ્ય પૈસા ખર્ચીને
ગતિ બાંધવા તૈયાર થાય? જ્યારે કેઈ પણ મનુષ્ય પિસા ખર્ચીને દુર્ગતિ બાંધવા તૈયાર ન થાય એ સ્વાભાવિક છે. તે પછી તેવી અનીતિ અને અધર્મને પિષનાર કેળવણીને ખરાબ ગણને નહિ પણ કેળવણ લેનારાઓ ધર્મના જ્ઞાન અને શ્રદ્ધા વગરના હોવાથી તે કેળવણી જગના શ્રાપ સમાન થશે, તેમ ધારીને જ તેવી કેળવણીમાં