________________
આગમત જુઓ! મન નહિ હોય એવા કાયવાળા છે હેય છે. મન અને વચન નહિં હેય એવા પણ કાયવાળા જ હોય છે, પણ કાયા વગરના કોઈપણ જીવે હેતા નથી. આથી એમ માનવું પડે છે કે મન અને વચન એ બે વસ્તુઓ કાયાને આધારે જ રહેલી છે. એટલે કે મન વચનને પાયે કાયા જ છે. મન અને વચનને વેગ રચાય તે પહેલાં કાયવેગ આ રીતે માનવે જ પડે છે? કાયાના ગે. કરીને વચન અને ભાષાના પુદ્ગલેનું ગ્રહણ થાય છે. પુદગલ શબ્દનું રહસ્ય
અહીં સમજવા જેવી એક વાત એ પણ છે કે વૈદિક તત્વજ્ઞાનમાં પુદ્ગલેને માટે લગભગ અણુ શબ્દ વાપરે છે. પશ્ચિમના સાયન્સવાદીઓ વસ્તુઓના નાનામાં નાના અણુને એટમ (ઈથર?) જેવા શબ્દથી કેટલેક પ્રસંગે સંબંધે છે. હાલમાં એનાથી પણ નાના અણુની શોધ થઈ રહી છે. આ સર્વ શબ્દો કરતાં પુદગલ એ વધારે ભાવવાહી શબ્દ હોઈ તે પદાર્થને છેવટને અવિભાજ્ય સ્થિતિને કણ દર્શાવે છે, તેથી જૈનદર્શનને પુગલ શબ્દ બહુ
વ્યવસ્થિત છે. - ભાષા અને વચનને ગ્રહણ કરવામાં કારણભૂત કાયા છે. અને તેથી જ મન અને વચનના પેગ પહેલાં જૈનતત્વદર્શીઓએ કાયાને યોગ પહેલે માનેલ છે.
શાસ્ત્રકારોએ પર્યાપ્તિ દર્શાવતી વેળાએ પણ પહેલાં શરીર પર્યાપ્તિ જ માની છે. અથાત્ પર્યાતિના હિસાબે જૈનદર્શનકારને હિસાબે અથવા કેન્ટ ઈત્યાદિ પશ્ચિમના તત્વદર્શીઓને હિસાબે પણ પ્રાણીમાત્રને–પછી તે ગમે તે પ્રકારને જીવ -કાયા છે, એમ તે માનવું જ પડે છે.
હવે આ કાયા શાથી થઈ તેને વિચાર કરે! ઉત્તર એજ છે કે જન્મથી. ત્યારે કર્મથી જન્મ સાબિત થાય છે? કર્મ વગર જન્મ અને જન્મ વગર કર્મ માનીએ તે તમને એ સવાલ મુંઝવશે
સ્થિતિને કાબુ હોઈ તે રાખો કરતાં