SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ થતો કરી ** વીર નિ. સં. | કુકાવાળો વર્ષ ૩ ૨૮૯૪ પુસ્તક વિ. સં. ૨૦૪ जुग्गो धम्मस्स આગમોસં૧૯ માંગો | શ્રાવણ S ધર્મ આરાધનાની સફળતા માટે ૨૧ ગુણની આવશ્યકતાનું રહસ્ય (ગતાંકથી ચાલુ) કર્મની સાબીતી ભાગ્યવાને! તમને ભલે અનાદિને ખ્યાલ ના હોઈ શકે. તમે ભલે ગતજન્મના સંસ્મરણો પણ તમારા સ્મૃતિપટલ ઉપર તાજા ન કરી શકે, પણ “જ્યાં ધૂમાડો છે ત્યાં અગ્નિ છે.” એ જેમ તમે બુદ્ધિથી માન્ય રાખે છે, તે જ પ્રમાણે “જન્મ-કર્મ પરાવલંબી છે માટે તે બન્ને અન દિ છે” એમ પણ તમારે બુદ્ધિથી માન્ય રાખે જ છુટકે છે. જન્મના મૂળમાં કર્મ છે. ત્યારે હવે વિચાર કરે કે એ કર્મ ક્યારે બંધાયા હશે? માનસિક, વાચિક, કે કાયિક પ્રવૃત્તિઓ થઈ ત્યારે જ ને ? આ તત્વજ્ઞાનને વિષય છે તે સમજે તમારે જરૂરી છે. જો કે આ વિષય કઠિન તે છે, પણ જો તમે સહજ લક્ષ્ય પહોંચાડશે તે. આ સિદ્ધાંત સમજતાં તમને બહુ મુશ્કેલી નહિં પડે.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy