________________
મિલન માટે નાણાની પાછળ રહેલા હું સો ટકા
પર .
આગમત પરિણતિની મલિનતા કેવું અનિષ્ટ સજે છે, તેને પ્રત્યક્ષ દાખલ છે. બ્રાહ્મી-મુંદરીના પૂર્વ ભવનું રહસ્ય
બ્રાહ્મી-સુંદરીના પૂર્વ ભવમાં પણ આ જ પ્રસંગ વિચારણીય છે.
બ્રાહ્મી-સુંદરીના જીવે પૂર્વ ભવમાં ખૂબ જ જ્ઞાન ધ્યાન અભ્યાસ જીવનને સ્વાધ્યાયમય બનાવી દીધું પણ ભરત–બાહુબલીજીની વિનય વૈયાવચ્ચની પ્રશંસા સાંભળીને જરા મનમાં દુભાણું–તેમાં સ્ત્રી વેદ બંધાઈ ગયે. સ્ત્રી વેદ માટે તેઓને મિથ્યાત્વે આવવું પડયું.
એકદમ આ વાત મગજમાં ન ઉતરે પણ શ્રી મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવની વાતની રીતે જ્યારે વિચારીએ ત્યારે બધી ગેડ બેસી જાય કે બધા વધે ખરા! પણ નવાણું સુધી ! સે ટકા રહું, મારાથી બીજા એક ટકે પણ પાછળ રહેવા જોઈએ.
બીજાને માટે નવાણુને અને પિતા માટે સે ને વિચાર પણ મિથ્યાત્વમાં તાણ જાય.
આવું ઝીણવટ ભર્યું જિનશાસન છે. બ્રાહ્મી-સુંદરીના જીવને ઇર્ષ્યાનું નિમિત્ત શું ?
એટલે બ્રાહ્મી-સુંદરીના જીવને શું થયું?
ભરત-બાહુબલીના જીવ સંઘાડામાં રહેલ ૫૦૦ સાધુની ગોચરીપાણી, માગું પરઠવવું, પગ દબાવવા, પડિલેહણ-કાપ આદિ વિનય વૈયાવચ્ચમાં તત્પર છે.
પ્રાસંગિક આચાર્ય મહારાજે નિરાશસપણે તમન્ના પૂર્વક દિલથી વિનય–વૈયાવચ્ચ કરનારા ભરત–બાહુબલીના જીવની ઉપબૃહણું સમુદાયમાં કરી કે “માન-અપમાન, ભૂખ-તરસ આદિની પરવા કર્યા વિના નાના-મોટા દરેક સાધુની એક સરખી અખંડપણે વર્ષોથી સેવા ભક્તિ કરનારા પુણ્યશાળી છે... આદિ.”
આ સાંભળી બ્રાહ્મી-સુંદરીના જીવના મનમાં ઓછું આવ્યું કેઅમે આટલું બધું ભણાવવાની મહેનત કરીએ, છતાં અમારી કંઈ કિંમત નહીં અને હાર્દિક દુર્ભાવને એટલા જ શબ્દોમાં વ્યક્ત કર્યો