________________
આગમજ્યોત
જૈનેતરો અહીં જ વિસંવાદ કરે છે તેઓ “નાધિરાજમારના” આદિ શબ્દથી ડબ્બામાં જેમ ઘી રહે તેમ આધાર-આધેય રૂપે આત્માને જ્ઞાનનું અધિકરણ આધાર માને છે, અર્થાત્ આત્મામાં જ્ઞાન માને, પણ આગંતુક તરીકે ! આત્માના સ્વરૂપ રૂપે નહીં.
આ જ મુજબ દર્શન, ચારિત્ર આદિ અન્ય આત્મ ગુણ માટે પણ જેનેરેની આવી જ ધારણા છે.
જેનેની માન્યતાએ જ્ઞાનાદિગુણે આત્માના સાહજિક ગુણે મૌલિક-સ્વરૂપની જેમ અભેદપણે રહેલ છે. એટલે ચારિત્ર-વિરતિ એ આત્માના ઘરની ચીજ થઈ, તે તેને મેળવવા તેની આડે આવનારી પાપ પ્રવૃત્તિઓ કે અવિરતિને વિકાર તરીકે માની રકવામાં શ્રેય સમજાય.
આ બધી વાત ચોથા અધ્યમાં વિગતવાર જ્ઞાનીઓએ સમજાવેલ છે, અહીં તે માત્ર તેનું સ્મરણ કરાવી આવું મહત્ત્વપૂર્ણ પચ્ચક્ખાણ કે જે વિરતિ રૂપ આત્મસ્વભાવને પ્રકટાવનાર અને અવિરતિ રૂપ વિકારને રોકનાર છે. અધિકારી કેણ? એને વિચાર આ પાંચમા અધ્યમાં જણાવાય છે.
પંચાચારની મર્યાદાથી સંપન્ન હોય, પિતે તેમાં ટકવા રૂપે પ્રયત્ન કરતે હેય તે પચ્ચ૦ (આપવા)ને અધિકારી છે.
આમાં સમજવા જેવી વાત એ પણ છે કે-પ્રથમ જણાવ્યા પ્રમાણે પચ્ચ૦ બે જાતના છે. પિતે તે પચ્ચ-ની મર્યાદામાં હેય તે જ તે બીજાને પચ્ચ૦ આપી શકે, બીજું પિતે પચ્ચ૦માં ન હેય તે પણ બીજાને આપી શકે.
આ બે જાતના પચ્ચને પ્રથમ મૂળગુણ પચત્ર અને ઉત્તરગુણ પચ્ચ૦ રૂપે જણાવાયા છે.
તેથી જ પિરસી આદિ પચ્ચખાણમાં આગાર જુદા છે અને વચણા-ઘવજ્ઞાન અને રિવોલામિની વ્યવસ્થા છે.