________________
પુસ્તક ૨-જુ બીજી વાર લગ્ન કરવું હોય તે પરણેતરને ભરણપોષણ આપવું પડે. તેને સંતાન હોય તે સંતાન સાથે ભરણ-પોષણને ખર્ચ આપ પડે. તેને છોકરે કમાતો હોય તે પણ પરણેતર પૂરે ખર્ચ માંગે, ન આપે તે કેટે ઢસડે, અને સરકાર પણ કાયદાના બળે અપાવે. .
આ બધાને ખ્યાલ પરણનારને નાની ઉંમરમાં નથી હોતે છતાં ત્યાં કરણી-કથની બંને એક હોવાથી નાની ઉંમરમાં પરણવાની વાત સામે કોઈ ફરિયાદ નહીં. .
અને બાલ દીક્ષા સામે આટલી ઝુંબેશ એ શું સૂચવે છે કે દીક્ષા કથનીમાં છે. કરણીમાં ઉપાદેય તરીકે સમજાઈ નથી.
અર્થા-કથની-કરણ બંને એકરૂપ જેની બુદ્ધિમાં હોય તે જ પિતાની જાતને અનાચારથી દૂર રાખી આચારમાં ટકી શકે. અને તે પુણ્યાત્મા પચ્ચને અધિકારી જાણ. આ અધ્યની વ્યાખ્યાને ઉપક્રમ
આ રીતે પચ્ચના અધિકારી તરીકે અનાચારનો ત્યાગ સાથે આચાર પાલનની વાત જણાવીને આ અધ્ય૦માં જણાવાતા આચારની વાતનું સમર્થન કર્યું, હવે તે આચાર શબ્દની વ્યાખ્યા નિક્ષેપ દ્વારા જણાવે છે. નિક્ષેપની વ્યાખ્યા અને મહત્તા
પૂ આ શ્રી ભદ્રબાહુસ્વામીજી પાંચમા અધ્યયનના નિરૂપણ પ્રસંગે આચાર શબ્દના નિક્ષેપો જણાવે છે. નિક્ષેપા એટલે શું? નિઃનિશ્ચયે કરી, લેપ બુદ્ધિમાં પદાર્થને સ્થાપે, નિક્ષેપ વસ્તુના અનેકવિધ સ્વરૂપને તે તે એગ્ય રીતે બુદ્ધિમાં સ્થિર કરવા પ્રયત્ન નિક્ષેપ માટે એવું કહે છે કે- " जत्थ य जं जाणेजा, तत्थ य तं णिक्खिवेज सव्वं ।
जत्थ य ण जाणेजा, णिक्खिवए चउक्कगं तत्थ ॥" અર્થાત્ જ્યાં જેટલું વસ્તુનું સ્વરૂપ જ્ઞાત હોય તે સઘળાની