SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જુ આમ સૂક્ષમ રીતે જૈન-જૈનેતરના અહિંસા આદિના પાલનમાં પાયાને જ મેટો ફરક પડે છે. ચારિત્ર આત્માને સ્વભાવ છે જેનેની તે એવી ચોક્કસ માન્યતા હોય છે કે "णाणं च दसणं चेव चरितं च तवो तहा। वीरियं उवओगो य, एयं जीवस्स लक्सण ॥ અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ એ આત્માનું સ્વરૂપ લક્ષણ છે. એટલે જ્ઞાન, દર્શન ચારિત્ર આત્માના સ્વરૂપ રૂપ છે, તે અચારિત્ર એ આત્માને વિભાવ થયે કહેવાય તે જેટલે અંશે તે અચારિત્ર-વિભાવ રૂ૫ પા૫ રેકાય તેટલે અંશે જેને તે વધુ મહત્વનું માને. સાચા જૈનની માન્યતા શી? એટલું જ નહીં પણ આવી સાચી માન્યતા જેને ન થાય તેને કમને બંધ ન માને, અને વિરતિને પ્રતિબંધ ગણે! બંધના કારણ કરણ તરીકે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, ભેગને માનીને વિરતિના બળે રોકાયાની વાત જેનેની ગળથુથીમાં હોય! આ જાતની ગળથુંથીને તત્વને વિકસાવવા માટે પચ્ચાની જરૂરીયાતને વિચાર ચોથા અધ્યયનમાં જણાવી ગયા. પાંચમા અધ્યામાં શું? હવે પાંચમામાં પચ્ચ કે ખરેખર લઈ શકે? અર્થાત્ ભાવપચ્ચખાણના અધિકારી કોણ? એ વાત વિચારાય છે. પંચાચારની મર્યાદામાં સ્થિર થયેલ કે થવા મથતે પુણ્યાત્મા ભાવપચ્ચને સાચે અધિકારી છે. અર્થાત્ આત્માને આચાર=જ્ઞાનીઓની આજ્ઞા-મર્યાદા પ્રમાણેની જીવન પદ્ધતિમાં વ્યવસ્થિતપણે રાખવા માટે જેની તત્પરતા કટિબદ્ધતા
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy