________________
આગમત જણાવી ગયા છે કે
ચોથા અધ્યયનમાં પચ્ચકખાણને અધિકાર જણાવતાં પ્રતિજ્ઞા– પાપથી પાછા ફરવાના નિયત સંકલ્પનું મહત્વ જણાવ્યું. ઉપક્રમ
આ જ વસ્તુ અન્ય ધર્મવાળાઓએ પણ વ્રત, મહાવ્રત, નિયમ, શિક્ષા, કુશલમ આદિ નામોથી માનવાને પ્રયાસ કર્યો છે, પરંતુ મૂળ વાત હિંસાના સ્વરૂપની યથાર્થ જાણકારી અને તેની અનુપાદેયતા સમજવા જે તેઓ પ્રયત્નશીલ હોય તે માત્ર શબ્દભેદને ઝગડે ઉચિત નથી આ બધી વિગત વિસ્તારથી સમજાવીને પૂર આવે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મના શબ્દોમાં “મુળતતુજે સરવે ગાથાને ઔદ પયાર્થ સમજાવી દષ્ટિસમેહનું સ્વરૂપ જણાવતાં પ્રાસગિક અને કામરાગ-સ્નેહરાગ કરતાં પણ દષ્ટિરાગની વિષમતા વિસ્તારથી દર્શાવી ગયા. દષ્ટિરાગની મામિકતા
દષ્ટિરાગની માર્મિકતા ખરેખર વિચારવા જેવી છે, ગુણદોષને વિચાર તાત્વિક દષ્ટિથી કરવાના બદલે પક્ષપાતની દષ્ટિથી કરે એ દષ્ટિરાગનું સ્થૂલ સ્વરૂપ છે.
ખરેખર દષ્ટિરાગી અભિનિવેશના રંગથી રંગાયેલી પિતાની માન્યતાના ચમાથી જે દેખાય તેને જ યથાર્થ માને ! ભલે પછી તેમાં ગુણ પણ અવગુણ રૂપ કે અવગુણ પણ ગુણરૂપે થતા હોય. દષ્ટિરાગની વિચિત્રતા
ખૂબ જ આશ્ચર્યની વાત એ છે કે આ દુનિયામાં સાકરને કડવી અને કરીયાતને મીઠું કહેનાર કેઈ ન હોય! “સાકર ગળી અને કરીયાતું કડવું” એમાં કેઈને મતભેદ ન હોય છતાં દષ્ટિરાગમાં દેરવાયેલ જીવને ગુણ તે ગુણ તરીકે ન ભાસતાં પિતાની માન્યતાના ધોરણે ગુણ પણ અવગુણ રૂપે ભાસે!